Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть શરીર પર જામેલી વધારા ની ચરબી દુર કરવાના ઘરેલુ ઉપચાર

  • JAYGUJARATI
  • 2023-10-01
  • 11
શરીર પર જામેલી વધારા ની ચરબી દુર કરવાના ઘરેલુ ઉપચાર
fat
  • ok logo

Скачать શરીર પર જામેલી વધારા ની ચરબી દુર કરવાના ઘરેલુ ઉપચાર бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно શરીર પર જામેલી વધારા ની ચરબી દુર કરવાના ઘરેલુ ઉપચાર или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку શરીર પર જામેલી વધારા ની ચરબી દુર કરવાના ઘરેલુ ઉપચાર бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео શરીર પર જામેલી વધારા ની ચરબી દુર કરવાના ઘરેલુ ઉપચાર

(1) ત્રણ અઠવાડિયા માટે ખાંડ છોડો. અંદરની સૂજન અને સડન વધારવા માટે ખાંડ જ જવાબદાર હોય છે. અરીસામાં જોઈ શકાતો દાંતનો સડો તેનું મોટું ઉદાહરણ છે.
(2) કાર્બ એટલે કે ભાત, બટાકા પણ છોડો
(3) શાકભાજી - ફળોનું સેવન વધુ કરો. એટલે ગ્લૂટન અને સાકરથી દૂર રહી ફાઈબર અને વિટામિન્સ મેળવી શકાય.
(4) સ્ટ્રેસ - ક્રોધ થવા જ ન દો … એ હોર્મોન્સ ખતરનાક હોય છે
(5) અશ્વગંધાનું સેવન કરો (આયુર્વેદ ના તજજ્ઞની સલાહ લઈને) … એ ચયાપચયની પ્રક્રિયાને સુધારશે અને સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રણમાં રાખી ઊંઘ પણ સારી આપશે.
(6) મીઠું ન વાપરતાં સીંધાલૂણ વાપરો. મીઠું બી.પી. ના 'બાપા' કહી શકાય!
(7) વીટામીન સી… અદભૂત એન્ટીઑક્સિડન્ટ અને ડાયયુરેટીક … લીંબુનું ખાંડ વગરનું પાણી… અમૃત ફળ 'આમળા'…શરીરની અંદર અટકી રહેલા પાણીને ખેંચી કાઢવાનું કામ કરશે… ઈન્ફ્લેમેશન (સોજા) ઘટાડશે … એનું સેવન જ કાફી છે !
(8) એ ઉપરાંત જો જાત ઉપર જોરદાર નિયંત્રણ રાખી શકો તો એકાંતરે અપવાસ (ઈન્ટરમીટન્ટ ફાસ્ટીંગ) કરવાથી ય ચરબી દૂર થશે. જમા થયેલ વધારાની ફેટમાંથી જ રોજીંદા કામકાજ અને પરિશ્રમ માટે જોઈતી ઊર્જા ઉત્પન્ન થતાં એ ચરબી ઘટશે. (ઓટોફેજી)
(9) દૂધને ઊકાળી … મલાઈ ને હટાવી ને પછી જ ચા દૂધ પીઓ.
(10) તૈલી આહારને તરત જ છોડી દો… આપણા શરીરના લૂબ્રીકેશન માટે જરુરી તેલ આપણું લીવર જ બનાવે છે. વધુ તેલ રોગોને નોંતરે છે !
આ ઉપરાંત બ્લડ ચેકઅપ કરાવી હાઈપો થાયરોઈડ તો નથી થયું ને, એ પણ જાણી લો. એટલે સીધી સચોટ દવા પણ શરુ થઇ શકે.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]