રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે - રાહત પેકેજની જાહેરાત | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

Описание к видео રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે - રાહત પેકેજની જાહેરાત | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે - રાહત પેકેજની જાહેરાત | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
.
.
.

ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રાહત પેકેજ
1419.62 કરોડનું રાહત પેકેજ જાહેર
ઓગસ્ટમાં અતિવૃષ્ટિથી નુકસાન મામલે પેકેજ
136 તાલુકાના 6,812 ગામોને સમાવેશ
પિયત પ્રકાર, બિન પિયત, બાગાયતી પાકનો સમાવેશ
7 લાખથી વધુ ખેડૂતોને સહાય પેકેજમાં આવરી લેવાયા
રાજ્ય બજેટમાંથી 322.33 કરોડની સહાય ચૂકવાશે
પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર જીલ્લાનો સમાવેશ
દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરાનો સમાવેશ
મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદનો સમાવેશ
રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ
જૂનાગઢ, સુરત, પાટણ, છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ
.................................................................................................................

અમારી YOUTUBE ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને
અમારી GTPL ચેનલ નં - 276 પર નિહાળો લાઈવ કવરેજ .
...................................................................................................................

following other videos:-
1.સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં યુવકની હત્યા
   • સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં યુવકની હ...  

2.વનની મુવાડીમાં આવેલી સરકારી શાળા એક ઉદાહરણરૂપ
   • વનની મુવાડીમાં આવેલી સરકારી શાળા એક ઉ...  

3. F.I.R. || PROMO || BULETIN INDIA LIVE
   • F.I.R. || PROMO || BULETIN INDIA LIVE  
.............................................................................................................

Follow us on
WEBSITE : https://buletinindia.com/
INSTAGRAM :   / buletin_india  

#gujarat
#gujarati
#gujaratinews
#livenews
#live
#gujaratgovt
#FarmersRelief
#SupportingFarmers
#FarmersFirst
#StateReliefForFarmers
#FarmersWelfare
#AgricultureSupport
#GovtSupportsFarmers
#FarmersReliefPackage
#EmpoweringFarmers
#AgricultureRelief
#StateReliefPackage
#FarmersFuture

Комментарии

Информация по комментариям в разработке