મારે શ્રાવણ મહિનાના ઉપવાસ જાજુ જમતી નથી - દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)શ્રાવણમાસ- 2023#shorts
મારે શ્રાવણ મહિનાના ઉપવાસ જાજું જમતી નથી
હવે સમજી સત્સંગ નો સાર જાજું જમતી નથી...
વેલી સવાર થી મે તો કાઈ લીધું નથી
દૂધ બે પ્યાલા વિના કાઈ પીધું નથી
ફક્ત કેળા ખાધા છે બે ચાર જાજુ જમતી નથી...
દેવ મંદિર ફરીને હું તો ઘેરે આવી
સીંગદાણા ખાધા તો થોડો ટેકો રહ્યો
એમ કરતા વાગી ગયા બાર જાજૂં જમતી નથી...
થોડી ફરાળી વાનગી તૈયાર કરી
જમી પરવારી ત્યાં તો નીંદર ઢળી
ચાર વાગે ચા પાણી તૈયાર જાજુ જમતી નથી...
સુકી ભાજી આરોગીને સત્સંગમાં ગઈ
જ્યુસ પીધા પછી થોડી રાહત થઈ ગઈ
બેનું આ તો કહેવાય ફળા હાર જાજું જમતી નથી...
Please Do Like, Share and Subscribe.
વસંતબેન, Vasantben, Nimavat, Vasantben Nimavat, કીર્તન, ગુજરાતી સત્સંગ, પરંપરાગત કીર્તન, વસંતબેન નિમાવત, ગુજરાતી કીર્તન, લોક સંગીત, ભક્તિ સંગીત, Vasantben NImavat, Kirtan, Gujarati Kirtan, Satsang, Satsang Mandal, સત્સંગ મંડળ, સત્સંગ, Arunaben, અરુણાબેન, Vasantben_Nimavat, Gujarati_Kirtan, Gujarati_Traditional_Kirtan, Gujarati_Bhakti_Geet, Satsang_Kirtan, Bhajan_Kirtan, વસંતબેન_નિમાવત, ગુજરાતી_કીર્તન, Lilivav, લીલીવાવ, Bhavnagar, ભાવનગર, કીર્તન મંડળ, મહિલા મંડળ, મહિલા કીર્તન, ભજન સત્સંગ મંડળ
#dhunmandal #dhunmandli
#kiranprajapati #dhun #mandali
#rambhajan #Dhun #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
Информация по комментариям в разработке