ખમ્મા મારા રાધિકાના શ્યામ || Khamma Mara Radhikana Shyam || ભક્તિ આહીર ||

Описание к видео ખમ્મા મારા રાધિકાના શ્યામ || Khamma Mara Radhikana Shyam || ભક્તિ આહીર ||

ખમ્મા મારા રાધિકાના શ્યામ || Khamma Mara Radhikana Shyam || ભક્તિ આહીર || #bhajan #music #gujarati #shyam #radha

ગાયિકા :- ભક્તિ આહીર

INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...

ભજન :-
ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
મુખડું જોવાને મીરાંબાઈ નિસર્યા
છોડી દીધા રાણા કેરા રાજ મુખડું કેવું તમારું
મુખડું જોવાને પ્રહલાદ નિસર્યા
સ્તંભમાં દીઠા ભગવાન મુખડું કેવું તમારું
ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
મુખડું જોવાને જલારામજી નિસર્યા
વળાવી છે ઘર કેરી નાર મુખડું કેવું તમારું
ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
મુખડું જોવાને દ્રોપદી નિસર્યા
પુરીયા વાલે લાલ પીળા ચીર મુખડું કેવું તમારું
ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
મુખડું જોવાને જનાબાઈ નિકળ્યા
છાણા માં દીઠા નંદલાલ મુખડું કેવું તમારું
એ રે મુખડામાં ગોપીઓ રે મોહી
છોડી દીધા ઘર કેરા કામ મુખડું કેવુ તમારું
ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
એ રે મુખડામાં સત્સંગ મંડળ મોહિયું
રાખો અમને ચરણોની માય મુખડું કેવું તમારું
ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું

Thanks for Watching

   • કાના તારા ભજન માં મારે આવવું છે || Ka...   ( કાના તારા ભજનમાં આવવું છે )
   • લવ કુશ નું હાલરડું || Lav Kush nu Hal...   ( લવ કુશનું હાલરડું )
   • પ્રભુ સૂતા છે સોડ તાણી મલક થયું ધૂળધા...   ( પાણી પુરીનું ભજન )
   • કોયલ અને કાગડાનુ ભજન || Koyal ane Kag...   ( કોયલ અને કાગડનું ભજન )

Комментарии

Информация по комментариям в разработке