જય રામદેવપીર નો પાટ || પાટ || Jay Alakh Dhani vlogs

Описание к видео જય રામદેવપીર નો પાટ || પાટ || Jay Alakh Dhani vlogs

જય રામદેવપીર નો પાટ || પાટ || Jay Alakh Dhani vlogs

#jayalakhdhanivlog #

#jayalakhdhani

#જયરામદેવપીરનોપાટ

#પાટ

લિરિક્સ
શ્યામ ચડ્યા રે દલ હોય અશવારી.
વાટ્યું જોવે રે માતા મેંઘ કુંવારી,
વાટ્યું જોવે રે તારી સઘળી સાહેલી,
સાયબો ચડ્યા રે દલ હોય અસવારી,
જપે મારો આલમ રાજા મોલે પધાર્યા,
ગઢ રે અમરાપુર થી આલમ આયા,
શ્યામ ચડ્યા રે દલ હોય અશવારી,
પાંચ કરોડે રાજા પ્રહલાદ આયા,
રાણી રે રત્નાવલી એ મોતીડે વધાયા,
શ્યામ ચડ્યા રે દલ હોય અશવારી,
સાત કરોડે રાજા હરિચંદ્ર આયા,
રાણી રે તારામતી એ મોતીડે વધાયા,
શ્યામ ચડ્યા રે દલ હોય અશવારી,
મોતીડે વધાયા હરિને ફુલડે સોહાયા,
શ્યામ ચડ્યા રે દલ હોય અશવારી,
નવ કરોડે રાજા યુધિષ્ઠિર આયા,
રાણી રે દ્રૌવપદી એ મોતીડે વધાયા,
શ્યામ ચડ્યા રે દલ હોય અશવારી,
બાર કરોડે રાજા બળવંત આયા,
રાણી રે વેજાવતી એ મોતીડે વધાયા,
શ્યામ ચડ્યા રે દલ હોય અશવારી.
નારદ સારાદ તાલ વગાડે,
સખીઓ મળી ને મંગલ ગાવે,
હંસાલા ઘોડે મારો નકળંગ ચડશે,
ચંદ્ર માં સુરજ હરિ ના પેંગડે ફરકશે,
શ્યામ ચડ્યા રે દલ હોય અશવારી.
#newgujaratisong
#bhajan #newsong #ramdevpir #alakhdhani #ramapir
#ramdevpir #ramdevpirnewsong2022#newgujaratisong
#bhajan #gamansanthal #vijaysuvada #geetarabari
#gujratinewsong#somabhagat#somabhairabari
#gujarativlog

Комментарии

Информация по комментариям в разработке