સારી ઊંઘ માટેની ટિપ્સ | Tips For Good Sleep |

Описание к видео સારી ઊંઘ માટેની ટિપ્સ | Tips For Good Sleep |

સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી તમને સારી ઊંઘ આવશે. દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે સારી ઊંઘમાં મેળવવામાં મદદ કરે છે.

જો ઊંઘ નથી આવતી તો આંખો બંધ રાખીને પડ્યા રહેવાથી ઊંઘ ન આવે તો પુસ્તક વાંચી અથવા ઓછી લાઇટમાં લાઇટ મ્યુઝીક સાંભળો પણ હા કોઈ પણ ગેજેટ્સનો ઉપયોગ કરવાનું ટાળો.

અડધી રાત્રે નાસ્તો ન કરો કેમકે નાસ્તો કરવાથી માત્ર ઊંઘમાં ખલેલ પડે છે સાથે જ અપચો અને બેચેની પણ થાય છે, જેનાથી ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે.

સુતી વખતે રૂમને અંધારું રાખો.. કેમકે અંધારું મેલાટોનિનના ઉત્પાદનને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે, આ એક હોર્મોન છે જે તમને ઝડપથી સુવામાં મદદ કરે છે.

સુતા પહેલા હળવું ભોજન લો.. જો ભારે ભોજન કર્યું છે તો એસિડ રિફ્લક્સ અને પેટનું ફૂલવા જેવા લક્ષણો જોવા મળે છે જે ઊંઘમાં ડિસ્ટર્બન્સ થાય છે.

જો ઓછી ઉંઘ આવતી હોય તો રુમનું તાપમાન ઓછું રાખો... કેમકે ગરમ બેડરૂમમાં સૂવાથી તમને ઊંઘ નહીં આવે.
#sleep #healthtipsgujarati #tipsforsleep #gujarati #ઉંઘ

Комментарии

Информация по комментариям в разработке