સાપ્તાહિક કાર્યક્રમની ઉજવણી ના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ...

Описание к видео સાપ્તાહિક કાર્યક્રમની ઉજવણી ના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ...

તા. 16.09.2021 સાપ્તાહિક કાર્યક્રમ ઉજવણી નો પાંચમો દિવસ

સાપ્તાહિક કાર્યક્રમના ભાગ રૂપે સ્નેહા ફાઉન્ડેશન સંસ્થાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં બાળકોએ પોતાની જાતે કાર્યક્રમ તૈયાર કરી રજૂ કર્યો હતો. જેમાં સંસ્થાના કુલ 350 થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો દ્વારા અલગ-અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં સંસ્થાના વડીલ કાર્યકર શ્રી નિરુબેન માણેકના હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


આભાર સહ...
સ્નેહા ફાઉન્ડેશન..

Комментарии

Информация по комментариям в разработке