"રૂદ્ર" એ ત્રણેય કેટેગરીમાં મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું - India News Gujarat

Описание к видео "રૂદ્ર" એ ત્રણેય કેટેગરીમાં મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું - India News Gujarat

વર્ષ 2024 ની 17મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ભારતને મળ્યા છે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર, ત્રણ બ્રોન્ઝ મેડલ. આ મેડલોમાં રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવનાં રૂદ્ર પેથાણીએ એક સાથે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું છે. જેમાં ભારતીય ટીમમાંથી ત્રણેય કેટેગરીમાં મેડલ મેળવનાર આ વર્ષનો એકમાત્ર નેશનલ ટોપર વિજેતા પણ બન્યો છે. જાણો સમગ્ર વિગતો આ વિશેષ અહેવાલમાં....,17th International Earth Science Olympiad

India has bagged three gold, two silver, three bronze medals for India's outstanding performance in the 17th International Earth Science Olympiad of the year 2024. In these medals, Rudra Pethani of Patanwav of Dhoraji taluk of Rajkot district has made India proud by winning three medals i.e. gold, silver and bronze. In which the only national topper winner of this year has also become the winner of the medal in all three categories from the Indian team. Know complete details in this special report...,17th International Earth Science Olympiad

#olympiad #rajkot #internationalearthscienceolympiad #medals #indianewsgujarat #gujaratnews #todaygujratinews

Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook:   / ingujarati  
YouTube :    / indianewsgujarat  
Twitter :   / in_gujarati  

Комментарии

Информация по комментариям в разработке