સુંવાળી/ ખડખડીયાં/દિવાળીના નાસ્તા / Khadkhadiya - Diwali Snacks Recipe - Gujarati

Описание к видео સુંવાળી/ ખડખડીયાં/દિવાળીના નાસ્તા / Khadkhadiya - Diwali Snacks Recipe - Gujarati

#ખડખડિયા #Suvali #diwalisnacks


સુંવાળી એટલે કે ખડખડિયા દિવાળીમાં ખાસ બને છે. એક પ્રકારની સ્વીટ પૂરી છે. મોટે ભાગે મેંદામાંથી બને છે. પરંતુ આજે અહીં અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લીધો છે.
સુંવાળી માટે*******
એક. કપ મેંદો
એક કપ ઘઉંનો લોટ
પોણો કપ ખાંડ
પા કપ( માંથી અડધું દૂધ ખાંડ પીગાળવા લીધું છે.)+અડધો કપ દૂધ( તલ પલાળવા)( બંને થઇ લોટ બાંધ્યો.)
બે tbsp સફેદ તલ
1/4કપ ઘી
એક tsp વાટેલી ઈલાયચી
તળવા માટે તેલ
આ માપથી નાની સાઈઝની લગભગ ચાલીસેક સુંવાળી બનશે.
******""""

દિવાળીના ઘૂઘરા
   • ઘૂઘરા/Ghughara/ દિવાળીના નાસ્તા - Diw...  
*************
ચકરી ની એકદમ સરળ રીત
   • ચકરી - દિવાળી નાસ્તા - Chakari Recipe...  
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
   • Видео  
**************
ઉછાળેલા પાતરા
   • પાતરાં - Gujrati Recipe - ઉછાળેલાં પા...  
**************
બેસન ચિલ્લા હેલ્ધી
   • Видео  
*************
રવા મેંદાની પૂરી
   • Видео  
,************
ચણાનો લાડુ
   • ચણાનો લાડુ - Chana no ladvo - Besan L...  
**********
મગનું ખાટું અને ગુજરાતી કઢી
   • Видео  
***********
પાપડી નું ખીચું
   • Видео  
વઘારેલો રોટલો
   • Видео  

ઢોકળાં
   • Видео  

માલ પૂડા
   • માલપુડા - Malpuva - Gujarati Recipe -...  

છાસી યો લોટ
   • વિસરાતી વાનગી - છાસિયો લોટ / વિસરાતી ...  

છાંટી યા પુડા
   • Видео  

દૂધીના મૂઠિયાં
   • Видео  

મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://gujarati.pratilipi.com/user/e...

Комментарии

Информация по комментариям в разработке