🏵️નટખટ નંદનો દુલારો.... 🏵️ લખેલું છે

Описание к видео 🏵️નટખટ નંદનો દુલારો.... 🏵️ લખેલું છે

તું નટખટ નંદ દુલારો
કાનુડો મીઠી મીઠી મોરલી વાળો
કે કે ..મન મારું ચોરી ગયો રે
ચિત મારુ ચોરી ગયો રે

જન્મ ધરીને તું આવ્યો જેલમાં રે
મધરાતે આવ્યો તું અડધી રાત મા રે
આખા નગર મા તે નિદ્રા રે નાખી
તાળા તે કંસના તોડાવ્યા તોડાવ્યા તોડાવ્યા તું નટખટ નંદ દુલારો....

જમના કાઠે જલ ભરવા હું જાઉં રે છાનોમાનો મારી પાછળ એ આવતો રે
કાંકરી મારીને મારી મટકી રે ફોડી
મારગ માં મહિડા ઢોળાવ્યા ઢોળાવ્યા ઢોળાવ્યા
તું નટખટ નંદ દુલારો....

તારા ઘરમાં માખણ ની ક્યાં ખોટ છે રે નવલખ ઘેનૂ બાંધી તારા આંગણે રે ગોપીઓના માખણ નો ચસ્કો તને લાગ્યો માખણ ચોર કહેવાયો કહેવાયો કહેવાયો

તુ નટખટ નંદનો દુલારો....

કાના તું પરનારી ને પજવતો રે
નંદબાબા ના ગોકુળને લજાવતો રે
ચોરે ને ચૌટે તારી વાતો રે થાય છે
વાંકો તું વનમાળી વનમાળી વનમાળી
તું નટખટ નંદલાલ....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan

Комментарии

Информация по комментариям в разработке