ગોકુળ ગામથી કૃષ્ણ પધાર્યા | ભજન નીચે લખેલું છે | Krishna Kirtan |

Описание к видео ગોકુળ ગામથી કૃષ્ણ પધાર્યા | ભજન નીચે લખેલું છે | Krishna Kirtan |

Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
ગોકુલ ગામથી કૃષ્ણ પધાર્યા
રાધા માટે લઇ આવ્યા સાડી, વનમાળી લાલ કૃષ્ણ મોરારી
સાડી પહેરીને રાધા મંદિરે ગ્યાતા, કૃષ્ણ કહે સુંદર લાગે સાડી વનમાળી..
સાડી પહેરીને રાધા સસોડામાં ગ્યાતા, સાસુજીએ તરત ના પાડી વનમાળી..
આરે સાડી રાધા કાયમ ના પહેરશો, પેરો પેરો હોળી ને દિવાળી વનમાળી..
રાણી રાધાને રીસ જ ચડી, તરત કાઢી નાખી સાડી વનમાળી..
ઈ રે સાડી કૃષ્ણએ લઇ જ લીધી, ગુર્જરને આપી દીધી સાડી વનમાળી..
આ રે સાડી ગુર્જર દિવસે ના પહેરશો, પહેરો પહેરો રાત અંધારી વનમાળી..
રાતે પહેરું તો મને કોણ જ દેખે, કોણ વખાણે મારી સાડી વનમાળી..
સાડી પહેરીને ગુર્જર પાણી ભરવા ચાલ્યા, સામા મળ્યા છે રાધારાણી વનમાળી..
આરે સાડી ગુર્જર ક્યાંથી રે ઓરી, કોણે ચૂકવ્યા એના મૂલ વનમાળી..
આરે સાડી મને કૃષ્ણએ આપી, નથી ચૂકવ્યા એના મૂલ વનમાળી..
રાણી રાધાને રીસ જ ચડી, તરત ખેંચી લીધી સાડી વનમાળી..
સામે મંદિરિયેથી કૃષ્ણ પધાર્યા, રાધા તે તો ન કરવાની કરી વનમાળી..
અમારાથી તમને કોણ જ વહાલું
તમે વ્હાલા ને મને રૂક્ષ્મણી વ્હાલા, તમથી વ્હાલા છે ગુર્જર નારી વનમાળી..
રાણી રાધા કૃષ્ણને પાયે જ પડીયા, ગુના અમારા કરો માફ વનમાળી..
રાણી રાધાની સાડી જે કોઈ ગાશે, વૃજમાં વાસ એનો થાશે વનમાળી..
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook :   / shyammahilamandal  
Instagram :   / shyammahilamandal  
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on

Комментарии

Информация по комментариям в разработке