ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે ધર્મ માણસ માટે છે I Shree Jaydev Bapa I Bhagvan budhh no satsang

Описание к видео ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે ધર્મ માણસ માટે છે I Shree Jaydev Bapa I Bhagvan budhh no satsang

LATEST UPDATE HD VIDEO :- LIKE, SHARE & SUBSCRIBE...
---------------------------------------------------------------------------------------------
Title:- ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે ધર્મ માણસ માટે છે I Bhagvan budhh no satsang
Satsang By :- Shree Jaydev Bapa
---------------------------------------------------------------------------------------------
બૌદ્ધ ધર્મ અંગીકાર
ડૉ. આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા 'હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ. તે પ્રમાણે ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ ડૉ. આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિ માં ૬,૦૦,૦૦૦ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.[૬] દુનિયાના ઇતિહાસ માં આવા ધર્મ પરિવર્તનો ખુબજ ઓછા જોવા મળે છે. તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી.[૭] જે નીચે મુજબ છે.
(૧) હુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોઈ વિશ્વાસ નહી કરુ અને ન તો હુ તેની પૂજા કરીશ.
(૨) હુ રામ અને કૃષ્ણ, જે ભગવાનના અવતાર માનવામાં આવે છે. હુ કોઈ આસ્થા નહી રાખુ અને ન તો હુ તેની પૂજા કરીશ.
(૩) હુ ગૌરી ગણપતિ અને હિન્દુઓના અન્ય દેવી-દેવતાઓમાં આસ્થા નહી રાખુ અને ન તો હુ તેમની પૂજા કરીશ.
(૪) હુ ભગવાનના અવતારમાં વિશ્વસ કરતો નથી.
(૫)હુ ન તો એ માનુ છે અને ન તો માનીશ કે ભગવાન બુદ્ધ વિષ્ણુના અવતાર હતા. હુ આને પાગલપન અને ખોટો પ્રચાર માનુ છુ.
(૬) હું શ્રદ્ધા (શ્રાદ્ધ) માં ભાગ નહી લઉ અને ન તો હુ પિંડ-દાન કરીશ.
(૭) હુ બુદ્ધના સિંદ્ધાંતો અને ઉપદેશોનું ઉલ્લંઘન કરનારા રીત પર કાર્ય નહી કરુ.
(૮)હુ બ્રાહ્મણો દ્વારા નિષ્પાદિત થનારા કોઈ પણ સમારંભને સ્વીકાર નહી કરુ.
(૯)હુ મનુષ્યની સમાનતામાં વિશ્વાસ કરુ છુ.
(૧૦)હુ સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ.
(૧૧)હુ બુદ્ધના આષ્ટાંગિક માર્ગનુ અનુશરણ કરીશ.
(૧૨)હુ બુદ્ધ દ્વારા નિર્ધારિત પરમિતોનુ પાલન કરીશ.
(૧૩) હુ બધા જીવિત પ્રાણીયો પ્રત્યે દયા અને પ્રેમ ભરી દયાળુતા રાખીશ.
(૧૪) હુ ચોરી નહી કરુ.
(૧૫) હુ ખોટુ નહી બોલુ.
(૧૬) હુ કામુક પાપો નહી કરુ.
(૧૭) હુ દારૂ ડ્રગ્સ જેવા માદક પદાર્થોનુ સેવન નહી કરુ.
(૧૮) હુ મહાન આષ્ટાંગિક માર્ગના પાલનનો પ્રયાસ કરીશ અને સહાનુભૂતિ અને પ્રેમ ભરી દયાળુતાનુ દૈનિક જીવનમાં અભ્યાસ કરીશ.
(૧૯) હુ હિન્દુ ધર્મનો ત્યાગ કરુ છુ જે માનવતા માટે હાનિકારક છે અને ઉન્નતિ અને માનવતાના વિકાસમાં બાધક છે કારણ કે આ અસમાનતા પર આધારિત છે અને સ્વધર્મના રૂપમાં બૌદ્ધ ધર્મને અપનાવુ છુ.
(૨૦) હુ દ્દ્રઢતા સાથે એ વિશ્વાસ કરુ છુ કે બુદ્ધનો ધર્મ જ સાચો ધર્મ છે.
(૨૧) મને વિશ્વાસ છેકે હુ ફરીથી જન્મ લઈ રહ્યો છુ. (આ ધર્મ પરિવર્તન દ્વારા)
(૨૨) હુ ગંભીરતા અને દ્રઢતા સાથે જાહેર કરુ છુ કે હુ ધર્મ પરિવર્તન પછી પોતાના જીવનના બુદ્ધના સિદ્ધાનો અને શિક્ષાઓ અને તેમના ધર્મ મુજબ માર્ગદર્શન કરીશ.
આ પ્રતિજ્ઞાઓ દલિતોને અંધ શ્રદ્ધા અને વિરોધભાસથી જાગૃત કરવા માટે આપી.
--------------------------------------------------------------------------------------------------
Neejkrupa Studio - Vijapur (Junagadh)

Subscriber - Like - Share Latest Update Video / Audio:
LATEST UPDATE HD VIDEO :- DON'T FORGET SUBSCRIBE...

~-~~-~~~-~~-~
Please watch: "મહાન અવતાર મળ્યો માનવનો । જયદેવબાપા | Mahan Avtar Malyo Manav No | Antim Santvani"
   • મહાન અવતાર મળ્યો માનવનો । જયદેવબાપા |...  
~-~~-~~~-~~-~

Комментарии

Информация по комментариям в разработке