અમદાવાદનું વેલ એજ્યુકેટેડ કપલ ગેરંટેડ જોબ સાથે UK પહોંચ્યું, પણ લંડનમાં તેમની સાથે મોટો કાંડ થઈ ગયો

Описание к видео અમદાવાદનું વેલ એજ્યુકેટેડ કપલ ગેરંટેડ જોબ સાથે UK પહોંચ્યું, પણ લંડનમાં તેમની સાથે મોટો કાંડ થઈ ગયો

આજકાલ ઘણા ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચીને કેરર વિઝા પર યુકે જઈ રહ્યા છે, પરંતુ આ વિઝાના નામે ચાલી રહેલા એક સુવ્યવસ્થિત કૌભાંડનો ભોગ બનનારા લોકોને યુકે પહોંચ્યા બાદ ખબર પડે છે કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ ગઈ છે. આવું જ કંઈક થયું અમદાવાદના ચિરાગ પટેલ અને તેની પત્ની અવની સાથે, જે હોંશે-હોંશે એપ્રિલ ૨૦૨૩માં યુકે પહોંચ્યાં હતાં પરંતુ ત્યાં તેમની સાથે ભયાનક કાંડ થઈ ગયો હતો.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

Комментарии

Информация по комментариям в разработке