રીંગણ-બટાટા અને દાણાનું મીક્સ શાક | Gujarati Mix Shak | tuvar ringan batata nu shaak

Описание к видео રીંગણ-બટાટા અને દાણાનું મીક્સ શાક | Gujarati Mix Shak | tuvar ringan batata nu shaak

#gujaratifood #gujaratirecipes #gujju
મિત્રો, તમારા માટે આજે લાવી છું રીંગણ બટાકા અને તુવેર ના દાણા નું મિક્સ ટેસ્ટી શાક ની રેસીપી. એકવાર આરીતે બનાવજો 100% સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. ગુજરાતી રીતે ટેસ્ટફુલ તુવેર રીંગણ નું શાક બનાવવાની રીત. આ શાક એકવાર જરૂર ટ્રાય કરવા જેવુ છે અને બનાવ્યા પછી અમોને કમેંટ માં જણાવજો કેવું લાગ્યું અને ગમે તો આવી જ રેસીપી ઓ રોજ જોવા અમારી ચેનલ અનન્યા હોમ કિચન ને જરૂર થી subscribe કરો.

Комментарии

Информация по комментариям в разработке