Chana Dal Vada | vati dal bhajiya | ચણાની દાળના વડા - વાટી દાળ ના ભજીયા | mix dal dalvada gujarati

Описание к видео Chana Dal Vada | vati dal bhajiya | ચણાની દાળના વડા - વાટી દાળ ના ભજીયા | mix dal dalvada gujarati

#gujaratirecipe #bhajiya #dalvada
આપણે ગુજરાતી મોટા ભાગે ફોતરાં વળી મગ ની દાળ ના દાળવડા બનાવતા હોઈએ છીયે પણ તમે ક્યારેય ચણા દાળ ના વડા ખાધા છે આ દાળ ના વડા બહુ ટેસ્ટી અને ક્રિસ્પિ લાગે છે કે તમે ખાતા જ રહી જાઓ તો આ કાળી ચૌદસ ના દિવસે આપણે ચણા દાળ ના વડા કે જેને વાટી દાળ ના વડા પણ કહેવાય છે તે બનાવો અને ઘર ના લોકો ને ખુશ કરી દો.

Комментарии

Информация по комментариям в разработке