ગુજરાતી અડદીયા પાક બનાવા ની રીત. | Adadiya Pak Recipe | 🥶😋

Описание к видео ગુજરાતી અડદીયા પાક બનાવા ની રીત. | Adadiya Pak Recipe | 🥶😋

સામગ્રી :-
250 gm અડદ ની દાળ
250 gm ગોર
250 gm ઘી
100 gm ગુંદ
કાજુ ,બદામ ,પિસ્તા ,અખરોટ નો પાવડર
ટોપરા ની છીણ
અડદીયા પાક નો મસાલો
મરીયા
તજ
લવીંગ
ઈલઈચી
જાઈફલ
સૂઠ ગંઠોડા નો પાવડર

Комментарии

Информация по комментариям в разработке