મકાઈના કરકરા અને ચટાકેદાર ભજીયા બનાવવાની રીત I મકાઈના ભજીયા I Makai Na Bhajiya

Описание к видео મકાઈના કરકરા અને ચટાકેદાર ભજીયા બનાવવાની રીત I મકાઈના ભજીયા I Makai Na Bhajiya

આહા! ધીમો ધીમો વરસાદ હોય, થોડા થોડા ભીંજાતા હોય અને કોઈ મકાઈ શેકતું દેખાય તો પછી ત્યાં વિરામ આવશ્યક જ નહીં અનિવાર્ય છે! પણ શેકેલી મકાઈની જેમ મકાઈ ના કરકરા, ચટપટા ભજિયાં! નથી ખબર? એક વખત ખાશો તો મકાઈના ભુટ્ટા સાથે મકાઈના ભજીયાંનું પહેલાં વરસાદે અવશ્ય સ્મરણ થઈ આવશે.

આવો, અમારા રસોઈ ટીમના નિષ્ણાતોની વિશેષ ટિપ્સ / ટ્રિક્સ અને Fortune બેસનના સહયોગથી 'મા મને છમ વડું' સિરિઝની રેસિપીમાં મકાઈના કરકરા, સ્વાદિષ્ટ ભજિયાં બનાવતા શીખીએ!

MAKAI NA BHAJIYA

Ingredients
Oil for frying
Sweet corn - 1
Crushed green chilli - 1 tsp
Crushed ginger - 1 tsp
Chopped onion - 2 tbsp
Chopped coriander - 2 - 3 tbsp
Salt to taste
Hing - 1/4 tsp
Red chilli powder - 1 tsp
Besan - 1 cup
Corn flour/ Rice flour - 2 tsp
Water - 1 - 2 tsp



#MaaManeChhamVadu #monsoonrecipes #makainabhajiya #makaibhajiya #cornfritters #bhajiya #fortunebesan #fortunefoods #hinagautam #chefhinagautam

Комментарии

Информация по комментариям в разработке