Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть યુવાનો અને વિવેકાનંદ yuvano ane vivekanand

  • Kishor Shastri
  • 2021-01-21
  • 946
યુવાનો અને વિવેકાનંદ yuvano ane vivekanand
https://www.youtube.com/playlist?list=PLdJOQMdvMGdOplMBFWVihWYrRlfoCkP8Dhttps://www.youtube.com/channel/UC_a612SWl98M1SdhbEYT50Qhttps://www.youtube.com/channel/UC8UNjyAx5qAXbGvEsoQvvhAhttps://www.youtube.com/watch?v=C8A69BVXm6Uhttps://www.youtube.com/watch?v=pcrsM1YSbYsswami vivekanandayuva din statusyuvanmobilevyasanjavaniswamijirajiv gandhirssvhpbjpbajrang dalyuva morchaaditya vahinihinglaj senadwarkabadrinathpurishikagocmopmotanavaatmhatyasucideyuva
  • ok logo

Скачать યુવાનો અને વિવેકાનંદ yuvano ane vivekanand бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно યુવાનો અને વિવેકાનંદ yuvano ane vivekanand или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку યુવાનો અને વિવેકાનંદ yuvano ane vivekanand бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео યુવાનો અને વિવેકાનંદ yuvano ane vivekanand

Dear All,
Namaskar,
swami vivekanand jayanti 12 january ne yuva din tarike 1984 thi ujavwama aave chhe. aa divse aaj ki baat new channel dwara ek vishesh karykram yojayo jeno ek ansh ....

જ્ન્મ : 12/01/1863
શિકાગો – 11/09/1893
દેહ ત્યાગ - 4/07/1902 -- 39 વર્ષ
યુવાદિન – 1984
પિતા – વિશ્વનાથ દત્ત , માતા – ભુવનેશ્વરી દેવી
 વિવેકાનંદ એ ભારત નું આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કર્યું
 વિવેકાનંદ ની ગુરુભક્તિ, સંયમ, ઓજસ્વિતા, આ ગુણો યુવાઓ માં કેળવાય તો જ યુવાદિવસ સાર્થક થાય.
 બ્રહમો સમાજ જેવા તથાકથિત સુધારાવાદી થી આકર્ષાઈ મૂર્તિ માં અશ્રદ્ધા નિર્માણ થયેલી, પરંતુ રામકૃષ્ણ જેવા પરમહંસ ની કૃપા અને સાંનિધ્ય થી મૂર્તિ જેવા વૈદિક વિધાન પર શ્રધ્ધા થઈ. ગુરુ જો રામકૃષ્ણ હોય તો નૈયા પાર થાય જ છે
 આજના યુવાનો પણ અધર્મ, નાસ્તિકતા જેવા દુષણો માં સપડાઈ સ્વધર્મ તરફ દ્વેષ મૂલક કે તિરસ્કાર થી જોવે છે, એના માટે વિવેકાનંદ ના પદ ચિહ્ન પર ચાલવું આદર્શ છે
 અંગ્રેજી શિક્ષણ છતાં સ્વામીજીએ ભારતીયતા ન છોડી , એમને ધર્મ અને સંસ્કૃતિ માટે જાગરુકતા ફેલાવી
 પતંજલિ અને શંકરાચાર્ય ની કૃતિ અને દર્શન સ્વામીજીના લખાણના આધાર રહ્યા.
 ઉપનિષદના ઉપદેશ – उतिष्ठ जाग्रत प्राप्य वरान्ननीबोधत આ વાત સ્વામીજી વારંવાર કહેતા --- જે આજે પણ આવશ્યક છે.
 સ્વામીજી કઠોપનિષદ ના નચિકેતાખ્યાન થી પ્રભાવિત હતા. – તેમણે 100 નચિકેતા ની માંગણી કરી
 સ્વામીજી પણ આચાર્યશ્રી ની જેમ અલ્પાયુ રહ્યા પણ યુવાની માં જ સિદ્ધિ પ્રાપ્ત કરી માટે યુવા દિવસ
 ભારતનો યુવા સ્વામીજી જેવો હોવો જોઇયે. જે રાષ્ટ્ર અને ધર્મના પથ પર ચાલી ઉન્નતિ કરે. એટ્લે યુવા દિવસ.
 ભારત પરતંત્ર હતું એ સમયમાં સ્વામીજીએ ધર્મ અને સંસ્કૃતિ નું જતન રક્ષણ કર્યું. પ્રચાર – પ્રસાર કર્યો. ------ કારણ ધર્મ ટકશે તો રાષ્ટ્ર ટકશે તો રાષ્ટ્ર ટકશે. – લોકોમાં નવચેતના આવશે. .
 આ દેશ
નચિકેતા જેવા – જ્ઞાની અને શૌર્યશાળી નો છે
પ્રહ્લાદ જેવા ભક્તનો છે.
ધ્રુવ જેવા દૃઢ તપસ્વીનો છે.
ભરત જેવા સાહસીનો છે.
શિવાજી અને પ્રતાપ જેવા શૂરવીર નો છે.
શંકરાચાર્ય અને રામાનુજ જેવા જ્ઞાનીઓ નો છે.
વિવેકાનંદ જેવા પ્રભાવશાળીઓ નો છે.
 ગીતકાર અર્જુન ને કહે છે કે क्षुद्रम् हृदय दौर्बल्यम त्यक्त्वोत्तिष्ठ परंतप
 25 वर्ष ની આયુ માં સન્યાસ
 ભારત ભ્રમણ
 હિન્દુ સંત તરીકે ગયા પણ એમના અનુયાયીઓ સર્વધર્મ સંભવ ની વાતો કરે છે.
 દેશ ભકત,વિચારક, લેખક,વક્તા, કવિ,માનવ પ્રેમી,
 સાઈક્લોનિક હિંદુ – શિકાગો ના પત્રકાર
 रुचिणाम वैचित्र्याद
 युवाओ के कंधो पर युग की कहानी चलती है ।
इतिहास उधर मूड जाता है जिस और जवानी चलती है ॥
 अपने मस्तिष्क को ऊंचे विचारों-उच्चतम विचारों से भर दो इसके बाद आप जो भी कार्य करेंगे वो महान होगा ।
 अतीत की नींव पर राष्ट्र का निर्माण करना होगा
 युवाओं में ऊर्जा भरनेवाले थे स्वामीजी
 यौवनम धन संपत्ति प्रभुत्वम अविवेकता
एक एकम अनर्थकारी कीमु यत्र चतुष्टयम ॥
સ્વામી વિવેકાનંદ નું યોગદાન અને સંદેશ...
યુવાનો – તનાવ અને આત્મહત્યા...
યુવાનો અને શિક્ષણ...
શું યુવાનો ને મોબાઈલ નું વ્યસન છે ?
યુવાન કોને કહેવાય ?
યુવાન ની વ્યાખ્યા શું ?
ઉપનિષદ શું કહે છે.


વધુ માહિતી માટે : વેબ સાઇટ : http://www.shreejagrutnagrik.org
યૂ ટ્યુબ ચેનલ :    / @drgargipanditssvdt  
ફેસબુક પેજ :   / shreejagrutnagrik  

  / kishorshastridave  

ટેલિગ્રામ : https://t.me/kishorshastridave



Kishor Shastri - Dave

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]