ખૂબજ ટેસ્ટી અને ચટપટુ કાઠિયાવાડી ઢોકળી નું શાક Kathiyawadi dhokali nu Shaak

Описание к видео ખૂબજ ટેસ્ટી અને ચટપટુ કાઠિયાવાડી ઢોકળી નું શાક Kathiyawadi dhokali nu Shaak

કાઠીયાવાડી ઢોકળી નું શાક બનાવવા માટેની સામગ્રી
Ingredient for kathiyawadi dhokali shak

ચણાના લોટનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

ચણાનો લોટ - ૧ વાટકો
Besan Flour - 1 cup

મીઠુ - સ્વાદ પ્રમાણે
Salt - according to taste

થોડી હળદર
Turmeric

આદુ ની પેસ્ટ - અડધી ચમચી
Ginger paste - ½ spoon

લીલા મરચા ની પેસ્ટ - અડધી ચમચી
Green chilli paste - ½ spoon

ઘણાજીરુ પાવડર - અડધી ચમચી
Coriander cumin powder - ½ spoon

લાલ મરચુ પાવડર - અડધી ચમચી
Red chilli powder - ½ spoon

છાસ - ૨ વાટકા
Buttermilk - 2 cup

મસાલાની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

લસણ ની પેસ્ટ - ૧ ચમચી
Garlic paste - 1 spoon

આદુ ની પેસ્ટ - ૧ ચમચી
Ginger paste - 1 spoon

લીલા મરચા ની પેસ્ટ - ૧ ચમચી
Green chilli paste - 1 spoon

ઘણાજીરુ પાવડર - ૧ ચમચી
Coriander cumin powder - 1 spoon

કાશ્મીરી લાલ મરચું પાવડર - ૧ ચમચી
Kashmiri red chilli powder - 1 spoon

મીઠુ - સ્વાદ પ્રમાણે
Salt - according to test

થોડી હળદર
Turmeric

વઘાર માટેની સામગ્રી

તેલ - મોટી ૩ ચમચી
Oil - 3 tbs

થોડી રાય
Mustard seed

આખુ જીરુ - અડધી ચમચી
Whole cumin - ½ spoon

હીંગ
Asafoetida

સૂકા લાલ મરચાં - ૨
Dry red chilli - 2

થોડા અધકચરા ખાંડેલા તજ લવિંગ
Semicrushed cinnamon and cloves

મીઠા લીમડાનાં પાન
Curry leaves


કસૂરી મેથી - ૧ ચમચી
Kasuri methi - 1 spoon

થોડા લીલા ધાણા
Some green coriander leaves

જો તમને મારી વાનગી ગમે તો લાઈક 👍🏻 અને સબસ્ક્રાઇબ કરી 🔔બેલ આઈકન ક્લીક જરૂર કરશો 😁
તમારા સલાહ , સૂચન નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર લખશો અને હવે પછી તમારે કઈ વાનગી જોવી છે તે પણ કહેશો

If you like the video please Give me a Thumbs Up, Do Subscribe and click the bell icon to get the notifications.
If you have any suggestions do put it in the comment box below, also if you want me to make a particular recipe write it down too

SEE YOU IN THE NEXT VIDEO THANK YOU

Tomato soup recipe
   • ઝડપથી બનાવો ક્રીમી અને ટેસ્ટી ટમેટા ન...  

Naan recipe
   • આ રીતે ઈસ્ટ નો ઉપયોગ કરી નાન બનાવશો ત...  

Paan Laadu recipe
   • ઘરેજ બનાવો નાગરવેલ ના પાન માંથી ખુબજ ...  

Chocolate Icecream Recipe
   • 500ml દૂધ માંથી બનાવો 2L ચોકલેટ આઈસક્...  

Paan Mukhwas/Mouth Fresher
   • દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ || Diwali ...  

Ragda Pattice Recipe
   • બજારનો સ્વાદ પણ ભૂલાવી દે તેવી રગડા પ...  

Song: JJD - Adventure [NCS Release]

Music provided by NoCopyrightSounds
Free Download/Stream: http://ncs.io/adventure
Watch:    • JJD - Adventure | Glitch Hop | NCS - ...  

Instagram - https://instagram.com/varu_pani?igshi...

Facebook Page -   / varupaniyt  

#shorts
#youtubeshorts
#dhoklinushak
#besandhokli #easydhokli
#kathiyawadidhoklinushak #sabzirecipe
#kathiyawadi_dhokli_nu_shaak #ઢોકળીનુંશાક #dhokli #કાઠીયાવાડીસ્ટાઇલઢોકળીનું_શાક
#GujaratiRecipe #Shaak #RecipeinGujarati #Gujarati Food #ઢોકળી #શાક #રજવાડીઢોકળી #ઢોકળીનુંશાક #Dhokli #Rajwadi Dhokli #DhokliNuShaak #Rajwadi #શાકબનાવવાનીરીત #શાકરેસીપી #ShaakBanavaniRit #ShaakRecipe #GujaratiShaak #GujaratiShaakRecipe #IndianRecipe #IndianCurry

Kathiyawadi dhokli nu shaak, kathiyawadi shaak, dhokli nu shaak, how to make dhokli, કાઠીયાવાડી સ્ટાઇલ ઢોકળી નું શાક, ઢોકળી નું શાક, ચટાકેદાર કાઠીયાવાડી ઢોકળી નુ શાક, dhokli recipe, spicy gujarati shaak, kathiyawadi food, kathiyawadi dhokli, rajwadi dhokli, how to make besan dhokli, besan ki sabji, Kathiyawadi Dhokli Nu Shaak banavani perfect rit, aa rite Banavso to Khub J Tasty Banase, Kathiyawadi Dhokli Nu Tasty Shaak, Rajwadi Dhokli Nu Shaak, Parfect Rite Banavo Dhokli Nu Shaak, In Gujarati, dhokli nu shaak recipe in Guajarati, shaak recipe, gujarati style shaak recipe, kathiyawadi shaak recipe, how to make shaak, shaak banavani rit, shaak kevi rite banavu.

Комментарии

Информация по комментариям в разработке