હાં રે ઝૂલો ઝૂલો શ્રીનાથજી |👇 કીર્તન નીચે લખેલ છે | હિંડોળા નું સુંદર કીર્તન |

Описание к видео હાં રે ઝૂલો ઝૂલો શ્રીનાથજી |👇 કીર્તન નીચે લખેલ છે | હિંડોળા નું સુંદર કીર્તન |

હાં રે ઝૂલો ઝૂલો શ્રીનાથજી |👇 કીર્તન નીચે લખેલ છે | હિંડોળા નું સુંદર કીર્તન |‎@kirtansangrah 



આ ચેનલ ના વિડિયોઝ તમને પસંદ આવે તો વિડિયો ને લાઈક👍શેર ➡️ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બાજુના 🔔 આઇકન ને ઓલ ઉપર સેટ કરીદેજો જેનાથી તમને અમારા વિડિયો ની નોકીફિકેશન મળી રહે...ધન્યવાદ

🌹🌹 હાં રે ઝૂલો ઝૂલો શ્રીનાથજી🌹🌹

હાં રે.. ઝૂલો ઝૂલો શ્રીનાથજી (૨) ઝૂલાવું ગોકુળ ગામમાં,
હાં રે હેમ હિંડોળે ફૂલડા ગુંથાવ્યા,
હાં રે.. હીરા રત્ન મોતીડે મઢાવ્યા,
હાં રે.. ખમ્મા ખમ્મા શ્રીનાથજી (૨)...ઝૂલાવું
હાં રે.. ગુલાબ ચંપોને મોગરાની માળા,
હાં રે.. લટકે મટકે લોભાવ્યા લટકાળા,
હાં રે.. વારી જાઉં રે શ્રીનાથજી (૨)...ઝૂલાવું
હાં રે.. હેમ કડા રૂપાળા હાથે,
હાં રે.. મોરપીંછાનો મુગટ છે માથે,
હાં રે.. ભાલે તિલક શ્રીનાથજી (૨)..ઝૂલાવું
હાં રે.. વાઘા પેર્યા કેસરીયા નાથે,
હાં રે.. વલ્લભ વિદ્યલ ઝૂલાવે હાથે,
હાં રે.. મંદ હસે શ્રીનાથજી (૨)...ઝૂલાવું
હાં રે.. કોમલ કલીયોનો હિંડોળો બનાવ્યો,
હાં રે.. શ્યામ ઘાટમાં દીપક પ્રગટાવ્યો,
હાં રે.. કુંજ વનમાં શ્રીનાથજી (૨)...ઝૂલાવું

#સત્સંગ #નવાકિર્તન #કિર્તન #bhajan_kirtan #કનૈયા_ના_કીર્તન #કીર્તન #keertan #kirtan_shngrah #satsang_kirtan #કૃષ્ણ_કીર્તન #શ્રીનાથજી #હિંડોળા #hindolabhajan #navakirtan #newbhajan2023 #newkirtan #newbhajan #shreenath_ji_bhajan #hindola #કિર્તનસંગ્રહ #કિરતન #hindolakirtan
#હિંડોળા_ના_કીર્તન #સત્સંગ_કીર્તન
શ્રી કૃષ્ણ નું નવું કીર્તન
શ્રી કૃષ્ણ નું નવું ભજન
શ્રી કૃષ્ણ લીલાના ભજન
શ્રી કૃષ્ણ લીલાનું ભજન
કૃષ્ણ ભગવાન ના ભજન
કૃષ્ણ ભગવાન ના દર્શન થાય
કૃષ્ણ ભગવાન ના કીર્તન
ગુજરાતી કૃષ્ણ ભગવાન ના ભજન
ગુજરાતી ભજન
જય શ્રી કૃષ્ણ
જામનગર
સત્સંગ ના ભજન
સત્સંગ ના ગીત
ગુજરાતી કીર્તન અને ભજન
ભજન કીર્તન
કનૈયા ના ભજન
ક્રિષ્ના ભજન
કિર્તન સંગ્રહ
shree krishna in gujrati bhajan
shree krishna bhajan
krishna bhajan
gujrati bhgwan in song
gujrati bhajan song
radhe krishna bhajan
krishna Lila ka kirtan
kanya na bhajan
best krishna songs in gujrati
kanuda na sansarg Kirtan
gujrati keertan
Kirtan kanuda na
dwarkadhish ka kirtan
dwarkadhish gujrati bhajan
Krishna bhagwan ke bhajan
gujrati bhgwan song
morning bhajan gujrati
krishna dhun gujrati
radhe krishna bhajan latest
radhe krishna ka kirtan
krishna gujrati bhajan lyrics
gujrati bhajan lyrics
radhe krishna bhajan
satsang na git
krishna ke bhajan
jamnagar
jamnagar in gujrat

Комментарии

Информация по комментариям в разработке