એક મુલાકાત.... વૃદ્ધ નિકેતન ની | Old Age Home | Junagadh | Aapdu Junagadh

Описание к видео એક મુલાકાત.... વૃદ્ધ નિકેતન ની | Old Age Home | Junagadh | Aapdu Junagadh

એક મુલાકાત....
પરિવારથી વિખૂટા પડેલા વડીલોને જ્યાં નિરાંતનો અહેસાસ થાય છે અને જીવનની બાકી બચેલી ઘડીઓ આનંદથી જીવાય છે તેવું નિવૃત્તિ સમયનું ઘર એટલે આપણાં જૂનાગઢમાં આવેલ ‘વૃદ્ધ નિકેતન’..
.
એક મુલાકાતના ચોથા અંકમાં આપણે લઈશું ‘વૃદ્ધ નિકેતન’ ની મુલાકાત..
.
જો તમે ‘વૃદ્ધ નિકેતન' સંસ્થાને યથાયોગ્ય મદદ કરવા ઈચ્છતા હોય તો, નીચે આપેલ વિગતોની મદદ લઈ શકો છો...

વૃદ્ધ નિકેતન - જૂનાગઢ
Bank AC No.: 313902010019077
IFSC CODE : UBIN0531391
Branch Name : Union Bank Of India-Junagadh
Contact No. : 97121 26808 / 91069 84298

Комментарии

Информация по комментариям в разработке