||શિવધામ વાળીનાથ અખાડા તરભ||300 વિઘામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ||

Описание к видео ||શિવધામ વાળીનાથ અખાડા તરભ||300 વિઘામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ||

વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ આશરે નવસો વર્ષ જૂની જગ્યા આવેલી છે ત્યાં વાળીનાથ મહાદેવ મંદિર નું આજથી પંદર વર્ષ પહેલાં ખાતમુર્હુત થયેલ અને આજે તરભ ગામે વાળીનાથ ભગવાન નું ભવ્ય મંદિર તૈયાર થયેલ છે ત્યારે પરમ પૂજ્ય બ્રહ્મલીન બળદેવ ગીરી બાપુના પ્રેરણા થી આ મંદિર ના પટાંગણ મા અતિ મહારુદ્ર યજ્ઞ નું આયોજન થવા જઇ રહ્યું છે
આ યજ્ઞ આવનાર મહા મહિનાની તારીખ ૧૬/૦૨/૨૦૨૪ થી ૨૨/૦૨/૨૦૨૪ સુધી ચાલશે


valinath
વાળીનાથ તરભ
શિવધામ વાળીનાથ ધામ
shivdham valinath
tarabh
તરભ
શ્રી બળદેવગીરી બાપુ તરભ
શ્રી બળદેવગીરી બાપુ વાળીનાથ
વાળીનાથ ધામ

#વાળીનાથ ધામ
#valinath
#tarabh
#gujarat
#famousplace
#temple
#shivdham

follow my channel : ‪@prafulvlog‬

Комментарии

Информация по комментариям в разработке