Mata na Madh Padyatra 2023 | જય માં આશાપુરા | માતા ના મઢ પદયાત્રીઓ & સેવા કેમ્પ ની મુલાકાત Part 2 #navratri #kutchvlog Riona
જય માં આશાપુરા #navratrispecial #નવરાત્રિ #navratri2023
mata nu madh , માતા નું મઢ , માતાના મઢ દર્શન , નવરાત્રિ , માનતા , માં આશાપુરા , ma Ashapura , માતા ના મઢ પગે જવા વાળા દર્શનાર્થીઓ
Namashkar , Jay Shree Raam 🚩 This is Soniya From Bhuj - Kutch ( Gujarat ). I am a movie maker and a vlogger from Bhuj Kutch. (Gujarat)
Today I am presenting you a detailed video of Devotees coming Walking to mata nu madh temple at matana madh Village of Kutch. દર વર્ષે નવરાત્રી નિમિત્તે લાખો પદયાત્રી કચ્છ ના અલગ અલગ ગામ તથા ઘણા રાજકોટ , બરોડા , મોરબી એમ કચ્છ ની બહાર થી અને કેટલાક મુંબઈ થી પણ માં આશાપુરા ના દર્શન કરવા અને પોતાની માનતા ઉતારવા પગે અથવા સાઇકલ પર આવે છે. કચ્છ અને બહાર ની ઘણી સેવા ભાવિ સંસ્થાઓ તેમની સેવા જેવી કે રાત્રિ રોકાણ , ભોજન , મેડિકલ સુવિધા , જેવી અનેક સુવિધાઓ સાથે પદયાત્રીઓ ની સેવા માટે દિવસ રાત સેવા આપી રહ્યા છે. આ જોઈને ખરેખર લાગે છે કચ્છ ની ધણીયાણી માં આશાપુરા ના આશીર્વાદ બધા પર સતત રહે છે. આ સેવાભાવી સંસ્થાઓ અને પગે કષ્ટ વેઠી માં ના દર્શન કરવા જતા લાખો શ્રદ્ધાળુઓ ને મારી ચેનલ Riona'S Kingdom તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઓ. માં સર્વે ની મનોકામનાઓ પૂરી કરે. જય માતાજી 🚩
Also Subscribe to Riona'S Kingdom for more interesting and cultural vlogs.
My Movie Channel- @Riona :
/ rionamovies
Vlog Channel- @Riona'SKingdom :
/ rionaskingdom
Instagram:
/ rionas_kingdom
Movie's made by me 🎥-
• "Riona" All Videos
Vlogs made by me 🎥-
Bhuj Kutch Vlogs:
• Kutch Bhuj Vlogs
United Kingdom Vlogs:
• UK Vlogs
Matanu Madh padyatri , માતાનું મઢ ગામ પદયાત્રી , માતા ના મઢ, જય માતાજી , જય માં આશાપુરા , jay mataji , Jai Mata di , sanatan dharma , સનાતન ધર્મ , હિન્દુ , hindu
Bhuj #viral #bhujvlogger , first time on youtube #kutchvlogger , ઇતિહાસ , કચ્છ ના ઐતિહાસિક સ્થળો અને મંદિરો , ધાનેટી, ધ્રંગ , હબાય ,
#MiniDocumentary #VloggerLife #kutchtourism , કચ્છ માં જોવાલાયક સ્થળો , નવરાત્રી ની રમઝટ #bhuj #કચ્છ
#VloggersOfYouTube ,
ભુજ ની famous જગ્યાઓ , ભુજ ના જોવાયાલક સ્થળો
places to visit in kutch , bhuj mandir
Информация по комментариям в разработке