Vishnu Sahastra Path | વિષ્ણુ સહસ્ત્ર પાઠ | Vishnu Sahasranamam gujarati

Описание к видео Vishnu Sahastra Path | વિષ્ણુ સહસ્ત્ર પાઠ | Vishnu Sahasranamam gujarati

#DivyaGatha#VishnuSahasranamam#VishnuSahastraPath
#vishnu_sahastra_path
#વિષ્ણુસહસ્ત્રનામગુજરાતી
#વિષ્ણુભગવાનએકહજારનામ

મોટામાં મોટા સંકટને દૂર કરશે ભગવાન વિષ્ણુ.
જો કરશો આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ.

ધાર્મિક ગ્રંથો અનુસાર જો ગુરુવારે અથવા કોઈ વિશેષ તિથિએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે ગુરુવારે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે આ પાઠ કરવાથી ગુરુ ગ્રહની ખરાબ અસરો ઓછી થઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે જો નિયમિતપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે. તેમજ, વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને બગડેલા કામ બને છે
એવું માનવામાં આવે છે કે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. મન એકાગ્ર રહે છે અને તણાવ દૂર થાય છે.
તેની સાથે જ તેનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

ખુબ જ ચમત્કારી છે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ


Vishnu Sahastra Path | વિષ્ણુ સહસ્ત્ર પાઠ | Vishnu Sahasranamam With Lyrics | विष्णु सहस्रनाम

વિષ્ણુ સહસ્ત્ર ન।મનો પ।ઠ :    • શ્રી વિષ્ણું સહસ્ત્રનામ સ્તોત્ર । vis...  

shree vishnu sahasranamam meaning in short ,
શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામ પાઠ ઉદભવ અને ભાવાર્થ ટુંકમાં,


Vishnu sahasranamam gujarati


Divya Gatha Presents-

Video By - Divya Gatha
Label - Divya Gatha
Copy Right - Divya Gatha

If you have an issue with this video content then please contact me through
Email: [email protected]


Thank You So Much.
------------------------------------------------------------------------
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии

Информация по комментариям в разработке