Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૪ | ભાગ - 2 |Girnar Lili Parikrama | Part - 2| Junagadh | Girnar | જૂનાગઢ |

  • Roaming With Harsh
  • 2024-11-14
  • 215
ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૪ | ભાગ - 2 |Girnar Lili Parikrama | Part - 2| Junagadh | Girnar | જૂનાગઢ |
girnargirnar ni lili parikramagirnar parikramagirnar trekgujarati newshistory of girnarjunagadhlili parikramaઅઠવાડિયા સફરઆধ্যાત્મિક સફરઉઠાણ દિવસગિરનારગિરનાર ચારણગિરનાર મંદિરગિરનાર યાત્રાગિરનાર સ્થળજૂનાગઢજૂનાગઢ 2024જૂનાગઢ પ્રવાસજૂનાગઢ યાત્રાધર્પણ યાત્રાધર્મિક સ્થળપરિક્રમા 2024પરિક્રમા માર્ગપરિક્રમા ૨૦૨૪પર્યટન સ્થળભારતીય યાત્રાયાત્રા ભાગલીલી પરિક્રમાલીલી યાત્રાસંક્રાંતિ શુભસફાઈ મિશનહિંદુ ધર્મહિંદુ યાત્રા
  • ok logo

Скачать ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૪ | ભાગ - 2 |Girnar Lili Parikrama | Part - 2| Junagadh | Girnar | જૂનાગઢ | бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૪ | ભાગ - 2 |Girnar Lili Parikrama | Part - 2| Junagadh | Girnar | જૂનાગઢ | или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૪ | ભાગ - 2 |Girnar Lili Parikrama | Part - 2| Junagadh | Girnar | જૂનાગઢ | бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૪ | ભાગ - 2 |Girnar Lili Parikrama | Part - 2| Junagadh | Girnar | જૂનાગઢ |

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે.

દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે.
હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે.
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.

આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રકૃતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.



MAULESHWAR is situated here. The probability of lions sighting here is maximum. This place is also known as RANIYO KUVO. But there is an important notice for the pilgrims that, the entry to this place is banned. You have to have the permission from Dept. of Forests to enter this temple. Then there are two options for the pilgrims from Zina Bava Ni Madhi.

First option is to directly reach MALVELA and the other option is to reach Malvela via SARKHADIYA HANUMAN. ‘Sarkhadiya Hanumaan’ is the best Hanumaan temple in Junagadh. It is located amidst dense forest. Lion roars are almost common at this place. Chances of being confronted by deers is also maximum. Pilgrims can also visit Suraj-Kund from Sarkhadiya Hanuman. Pilgrims reach MADVELA from either of the above mentioned routes.

A very beautiful temple is located at MADVELA. As pilgrims start moving from MADVELA, the toughest ghodi is about to welcome them. This toughest ghodi is known as NAL-PANI GHODI OR MADVELA NI GHODI. This ghodi is so inclined that the maximum no. of accidents are reported from this place. Many aged pilgrim finds it difficult to cross this ghodi. Once the pilgrims reach the top of the ghodi, there is a forest hut located which counts the no. of pilgrims undertaking the parikrama.

Now the pilgrims have to climb down the steep elevation of nalpani ghodi. After they climb it down, they reach BORDEVI. BORDEVI is a temple of GODDESS. It is surrounded by Mango trees on three sides of the temple. Places like KAALA-GHUNO AND TATANIYO GHUNO are places which carry water all the year round. TATANIYO GHUNO or KHODIYAR GHUNO gives shelter to Crocodiles. Lucky people are able to see a crocodile with the golden earing. People who had lived in the concrete jungle like very much in this natural jungle. Bordevi is surrounded by unleashed nature on all 4 sides. Pilgrims now start moving towards BHAVNATH TALETI from Bordevi. This is the end of tiresome.
The nearest airport is Keshod Airport, which is 45 KMs away.
The nearest convenient railway station is Junagadh, which is 7 KMs away.
The nearest major city is Junagadh, which is 7KMs away.

#girnarparikrama2024​#girnar​ #junagadh​ #girnarmountain​ #girnardarshan​ #dattaguru​ #gujrat​ #travelstories​ #junagadhdiaries​ #bhavnath​ #jaigirnari​ #jaishankar​ #gurushikhar​ #gurudattatreya​ #girnaryatra​ #girnarparvat​ #girnarhills​ #bhavnathtaleti​ #aapdujunagadh​ #nature​ #travelblogger​ #gir​

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]