વડલા ની સુકેલી ડાળ | છેલ્લું ખુન | દરેક મુસલમાન જરૂર સાંભળે | Musalman Baharvatiyo | Rajbha Gadhvi

Описание к видео વડલા ની સુકેલી ડાળ | છેલ્લું ખુન | દરેક મુસલમાન જરૂર સાંભળે | Musalman Baharvatiyo | Rajbha Gadhvi

👉 એક મુસલમાન બહારવટિયો કે જેણે પોતાના જીવન માં 99 ખુન કર્યા હોય છે અને બહારવટુ પૂરું થયા પછી એને એ વાત નો અફસોસ થાય છે અને એક સાધુ બાબા પાસે જઇ અને એ પાપ ધોવાનો રસ્તો બતાવવા નું કહે છે અને એ બાબા એક વડલા ની સુકેલી ડાળ આપી અને રોજ એને પાણી પાવા નું કહે છે. પણ અચાનક એક રાત્રે કંઈક એવું બને છે કે એને હાથે છેલ્લું ખુન એટલે કે 100 ખુન પુરા થઈ જાય છે અને એ વાત નો એને અફસોસ પણ નથી થતો...સાંભળો આખી વાત..

#rajbha_gadhvi
#baharvatiya

જો તમને અમારા વિડીયો ગમતા હોય તો like, share, comment જરૂર થી કરી દેજો..

જય માતાજી
જય માં મોગલ

👉 Studio Gir

Комментарии

Информация по комментариям в разработке