Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Surya Namaskar with Mantra (સૂર્ય નમસ્કાર મહાત્મ્ય ગુજરાતીમાં)

  • Dharm Chintan 🙏🏻
  • 2020-04-27
  • 476
Surya Namaskar with Mantra (સૂર્ય નમસ્કાર મહાત્મ્ય ગુજરાતીમાં)
Surya Namaskara Mantraસૂર્ય નમસ્કાર મહાત્મ્ય ગુજરાતીમાંYogaSurya namaskar competitionYog IndiaBhartiya yogaTwelve name of SunSurya na bar naamSurya Poojaસૂર્ય ઉપાસનારવિવારે સૂર્ય પૂજાસૂર્ય મંત્રસૂર્ય નારાયણ શ્લોકમકરસક્રાંતિસૂર્યસંક્રાંતિsunsalutationsuryanarayanasuryanamaskar
  • ok logo

Скачать Surya Namaskar with Mantra (સૂર્ય નમસ્કાર મહાત્મ્ય ગુજરાતીમાં) бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Surya Namaskar with Mantra (સૂર્ય નમસ્કાર મહાત્મ્ય ગુજરાતીમાં) или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Surya Namaskar with Mantra (સૂર્ય નમસ્કાર મહાત્મ્ય ગુજરાતીમાં) бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Surya Namaskar with Mantra (સૂર્ય નમસ્કાર મહાત્મ્ય ગુજરાતીમાં)

સૂર્ય નમસ્કાર એ યોગના અભ્યાસનો એક પ્રકાર છે કે જેમાં કસરત તરીકે જોડાયેલા બાર પ્રભાવશાળી આસનોનો સમાવેશ થાય છે.
દરેક મંત્રનો એક જ સરળ અર્થ થાય છે કે- સૂર્યને (મારા) નમસ્કાર છે. સૂર્ય નમસ્કાર કરતી વેળાની બાર સ્થિતિઓ અથવા ચરણમાં આ બાર મંત્રો ઉચ્ચારવામાં આવે છે. પ્રત્યેક મંત્ર બોલતી વખતે સૂર્યનાં અલગ અલગ નામ લેવામાં આવે છે.

ॐ मित्राय नम: ।
ॐ रवये नम: ।
ॐ सूर्याय नम: ।
ॐ भानवे नम:
ॐ खगय नम: ।
ॐ पुष्णे नम: ।
ॐ हिरण्यगर्भाय नम: ।
ॐ मारिचाये नम: ।
ॐ आदित्याय नम: ।
ॐ सावित्रे नम: ।
ॐ आर्काय नम: ।
ॐ भास्कराय नम:।

સૂર્ય નમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. આ એક જ આસન તેનો અભ્યાસ કરનાર સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચાડવા માટે સમર્થ છે. સૂર્યનમસ્કારનો અભ્યાસ કરવાથી સાધકનું શરીર નિરોગી અને સ્વસ્થ થાય છે અને તેજસ્વીપણું વધે છે. 'સૂર્ય નમસ્કાર' સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન તથા વૃદ્ધ બધાયને માટે ઉપયોગી છે.

Regular practice of surya namaskar improves overall health, strengthens the body and relaxes the mind. Surya Namaskar is a practice in yoga as exercise incorporating a sequence of some twelve gracefully linked asanas.

To watch Sun Salutations (Surya Namaskara) - In English
Click on the below link:
   • Sun Salutations (Surya Namaskara) - In Eng...  

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]