સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો વર્ષ ૨૦૨૪ //સપ્રેડા પગાર કેન્દ્ર શાળા // science fair 2024

Описание к видео સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો વર્ષ ૨૦૨૪ //સપ્રેડા પગાર કેન્દ્ર શાળા // science fair 2024

સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો વર્ષ ૨૦૨૪ //સપ્રેડા પગાર કેન્દ્ર શાળા // science fair 2024

ગણિત વિજ્ઞાન પ્રદર્શન વર્ષ ૨૦૨૪ નું આયોજન આજ રોજ સપ્રેડા પગાર કેન્દ્ર શાળા ખાતે કરવામાં આવ્યું.જેમાં સપ્રેડા કેન્દ્ર શાળાની ૪ પેટા શાળાઓએ ભાગ લીધો હતો.આ વિજ્ઞાન મેળામાં ક્લસ્ટર કક્ષાના crc સાહેબ શ્રી રામજીભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પેટા શાળાઓના આચાર્યશ્રી તેમજ વિદ્યાર્થીઓ પોતાની વિજ્ઞાન કૃતિયો સાથે ઉપસ્થિત રહી વિજ્ઞાન પ્રત્યેની તેમની રુચિ દાખવી હતી.

ગણિત -વિજ્ઞાન પ્રદર્શન
વિજ્ઞાન મેળો ૨૦૨૪
વિજ્ઞાન કૃતિયો
ગણિત કોયડા ઉકેલ
ગણિત વિજ્ઞાન સાધનો

#vigyanmelo #vigyan #science #sciencefair
#scienceproject #sciencefacts #maths #mathstricks #fair #2024 #vigyanmelo2024
#project #scientist #video #mathstrick #math #sciencetricks #shortproject #study
#sciencefairideas #sciencefair2024
#projects

Комментарии

Информация по комментариям в разработке