Ahmedabad : સરખેજ ફતેવાડીમાં તંત્રનું ડિમોલેશન...

Описание к видео Ahmedabad : સરખેજ ફતેવાડીમાં તંત્રનું ડિમોલેશન...

અમદાવાદમાં ગેરકાયદે ધમધમતા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યુ છે... સરખેજ વિસ્તારમાં તંત્રએ ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરી... જેમા ગેરકાયદે 100થી વધારે મકાનો AMC દ્વારા હટાવવામાં આવ્યા હતા...



#SarkhejFatehwadi
#ahmedabadnews
#demolition
#urbandevelopment
#ahmedabadnews
#CityCleanup
#infrastructureproblems
#constructionupdates
#buildingdemolition
#ahmedabadevents
#urbanplanning
#publicworks
#gujaratnews
#citytransformation #sarkhej

Комментарии

Информация по комментариям в разработке