Shree Krishna Bhajan Gujarati | દ્રોપદી નો પોકાર| નીચે લખેલું છે |આંસુ આવી જાય તેવું ભજન |લખાણ સાથે

Описание к видео Shree Krishna Bhajan Gujarati | દ્રોપદી નો પોકાર| નીચે લખેલું છે |આંસુ આવી જાય તેવું ભજન |લખાણ સાથે

Shree Krishna Bhajan Gujarati | દ્રોપદી નો પોકાર| નીચે લખેલું છે |આંસુ આવી જાય તેવું ભજન |લખાણ સાથે
#amavasya2023 #shaniamavasya #અમાસ
6મોહન મારો માંડીજાયો વીર રે
રાવું સુણીને વેલા આવજો

પાંચ રે પાંડવ રમ્યા જીગઠે
હારયાં છે કાંઈ રાજને પાઠ રે
છેવટ હારયાં છે મુજને હોડમાં

પાંચેયને પૂરી દીધા પાંજારે
આડા દીધા લોખંડના કમાળ રે
આડા રે પેરંગી ઉભા બારણે

હું રે ઉભીતી છુટા કેશમાં
દુઃસાશન મારો છે દેર રે
મને ચોટલો ઝાલીને સભામાં લાવિયો

હવે રે જીવીને વિરા શું કરું
હવે રે જીવવામાં નથી સાર રે
લાજું રે લોભાસે પારલોકની

દુઃખનો સમુદ્ર વીરા ઉમટ્યો
સમુદ્રની આવી છે કાંઈ લેહર રે
નદિયું રે આવી છે મારી આંખમાં

પોઢ્યા રે પાલંગમાંથી ઉઠ્યા
ગરુડ ઉલ્યું છે જોડી હાથ રે
આગના કરો રે કમલાપતિ

નથી રે સમય ગરુડ વાતનો
જાવ છું મારાં ભક્તની વાર રે
મારાં ભકતને દુષ્ટએ દુભાવીયા

ભૂલ્યા રે મૂંગટને ભૂલ્યા મોજડી
ભુલ્યો વીરો દેહનું ભાન રે
પલમાં હસ્તિનાપુર આવ્યા

સભામાં આવીને વાલો ચમકીયા
જેમ પડે આભમાંથી વીજ રે
મેરુ રે ખસેડ્યો જડમુડથી

લાલ રે પીળીને રંગે રંગની
કસુંબલ કાચી પીળી કોર રે
ચિર પૂર્યા છે વાલે સામટા

ભરી રે સભામાં ભીષ્મ બોલ્યા
દુર્યોધને વર્તવ્યો છે કેર રે
આંખ રે ઉઘાડ હવે અંધના

પંડવોને વારે વાલો આવિયા પુર્યા
વાલે દ્રૌપદીનાં ચીર રે
નાવશો નવ્વાણું ચીર પૂરીયા



video link:Krishna bhajan:    • Krishna bhajan  

#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujrati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#gujrati
#viralbhajan
#viral
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#ganpati
#ganpatibappa
#ganpatibappamorya
#ગણપતિબાપા
#ગજાનંદ
#દેવા
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ #ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
#Vasantben
#કીર્તન
#Bhavnapatelofficial
#LilubenTukadiya
#BhaktiAhir
#RayofHopewithshreenathji
#GaneshaKirtan
#wishugujrat
#કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
#newBhajankirtanvedsmit
#TruptiKambodiofficial
#શ્રીહરિ.Satsang
#satsangimandal
#KanaiyaBhajanMandalTrent
#AmrutsagarSatsang
#BhavikaGondaliya(ulasisau)Official
#NimavatVasantben
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Saurashtra #સૌરાષ્ટ્ર
#patelvadimahilavikasparishad
#sakhibhajanmandalbapunagar
#gujaratibhajan2023
#gujaratikirtan2023
#gujaratibhajan2023
#hanswahiniofficial
#ShivShaktiOfficial
#gayatrimahilamandal
#bhaktimahilamandal
#gujaratisatsang #bhajanmandal
#gujaratisatsang #gujaratibhajan
#gujaratikirtan
#satsangmandal
#dhabadungrisakhimandal
#gopimandal
#vidhyanagarmahilamandal #gaytrimahilamandal
#shrikrishnabhajan
satsang mandal, satsang mandal bhajan,
satsang mandali,
satsang mandal surat,
satsang mandal gujarati,
satsang mandali bhajan,
satsang
mandal kirtan,
satsang mandal na bhajan,
gujarati kirtan,
gujarati kirtan bhajan,
gujarati kirtan mandali,
gujarati kirtan swaminarayan,
gujarati kirtan shrinathji,
gujarati kirtan hemant chauhan

Комментарии

Информация по комментариям в разработке