ભાગ કાળીંગા તું ભાગી જાને by Shri Kandas Bapu & Shri Karsan Sagathiya | BhajanVANI

Описание к видео ભાગ કાળીંગા તું ભાગી જાને by Shri Kandas Bapu & Shri Karsan Sagathiya | BhajanVANI

#BhajanVANI #santvani #KandasBapu
Follow US:   / bhajanvaniofficial  
  / bhajanvani  
ભાગ કાળીંગા ભાગી જાને, હે તને ગુરુ દેવાંગી મારશે

દેવળ માથે જોને દેવળી, ત્યાં ઘેરા ઘેરા શંખ વાગશે;
ગદા પદમ શંખ ચક્ર લઇને, બાવો કાળીંગાને સંહારશે

ઉત્તર દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ, ઉત્તરથી દળ આવશે;
મોટા મોટા મહા યોધ્ધા, હે ઘેરી ઘેરી તને મારશે

ત્રાંબા પિત્તળની હે બાવો ઘાણીયું માંડશે, એમાં લોઢાની લાઠીયું પુરાવશે;
તારી નાડીનાં તેલ કાઢીને, બાવો મશાલોમાં પુરાવશે

ગુરુ દેવાંગીનાં હે જોને પાટ આગળ, ઝળહળ જ્યોતું જલાવશે;
દેવાંગી પ્રતાપે હે "પીર સાદણ" બોલીયા, એ સતયુગ ફરી સ્થાપશે
#BhajanVANI
શ્રી કાનદાસ બાપુ
શ્રી કરશન સાગઠીયા
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
bhag kalinga bhagi jane, guru devangi tane marse

Комментарии

Информация по комментариям в разработке