ખજૂર દૂધ ને આ રીતે બનાવશો તો બધાને ભાવશે અને શરીરની કમજોરી જલ્દી દૂર થશે ૧૦૦% ગેરેન્ટી

Описание к видео ખજૂર દૂધ ને આ રીતે બનાવશો તો બધાને ભાવશે અને શરીરની કમજોરી જલ્દી દૂર થશે ૧૦૦% ગેરેન્ટી

દૂધ અને ખજૂર બંનેમાંથી ભરપૂર માત્રામાં તાકાત મળી રહે છે અને જ્યારે દૂધ અને ખજૂરને એકસાથે લેવામાં આવે ત્યારે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે, નિષ્ણાતો અનુસાર, સવારના નાસ્તમાં ખજૂર અને દૂધને સાથે પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.
--------------------------------------------------------------------
Hello, frinds welcome to my youtube channel "Daxa Recipes".
This channel about homemade tasty gujarati food..

Don't Forgot To :
LIKE
SHARE
SUBSCRIBE

CONTACT ME:
[email protected]

Комментарии

Информация по комментариям в разработке