Duniya Dagabazi | Mayur Chauhan | Kinjal Rabari | NewGujarati Song | દુનિયા દગાબાજી |

Описание к видео Duniya Dagabazi | Mayur Chauhan | Kinjal Rabari | NewGujarati Song | દુનિયા દગાબાજી |

MANU RABARI PRESENT...

Singer - Kinjal Rabari
Lyrics - Manu Rabari
Artist - Mayur Chauhan , Rahul Rawal , Dharmesh Joshi
Co - Artist - Manu Rabari , Anand Mehra
Music - Vishal Vagheshwari , Sunil Vagheshwari
Director - Pranav Jethva (JP)
Producer - Viral Manu Rabari
D.O.P - Dhruv Bhatiya
Technical Support - Viral Rabari
Editor - Ravindra S Rathod
Colorist - Ashish - Sandip
Production - Jigar Panchal
Makeup - Bhumi Chaturvedi
Dubbing & Background - Kamlesh Vaidya
Light - Kalpesh Jadav , Mehul Jadav
Costume - Dev Fashion Bopal

Song Lyrics -

દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીયે
થાય સૌના ખોટે રાજી રે વિશ્વાસ કોનો કરીયે
-----------------------------------------------
પેલા તો પોતાના સમજે પછી સમજે કોક ભાઈ....(2)
હો....મારુ તારું કરવાવાળા...(2)
સ્વાર્થી સૌ લોક
વિશ્વાસ કોનો કરીયે
-----------------------------------------------
મુખે તો મીઠું રે બોલે પાછળ વાઢે પગ ભાઈ....(2)
હો....સારું સારું બોલી એતો...(2)
લૂંટે આખું જગ ,
વિશ્વાસ કોનો કરીયે
-----------------------------------------------
સારું કોઈ નું સુજે નઇ ને ખોટે આગળ થાય ભાઈ...(2)
હો.....મનુ રબારી કે છે આવા....(2)
આવા નક્કી નરકે જાય
વિશ્વાસ કોનો કરીયે

#vmdigital
#newgujaratisong
#duniyadagabazi
#mayurchauhan
#manurabari
#kinjalrabari

Special Thanks -
Tejpal Sinh Chavda
Natvar Rabari Vayad

Комментарии

Информация по комментариям в разработке