આંગણ વાડી માંથી બોલું છું. સાંભળો કોલ રેકોર્ડિંગ ( anganwadi scam)

Описание к видео આંગણ વાડી માંથી બોલું છું. સાંભળો કોલ રેકોર્ડિંગ ( anganwadi scam)

પૂરો વિડિયો અચૂક જોજો. ( કોલ રેકોર્ડિંગ સાંભળો )
આંગણ વાડી માંથી બોલું છું. ઓટીપી આપો કરી ને કોઈ નો પણ કોલ આવે તો તો કોલ આપવો નહિ. તમારા નજીક ના આંગણ વાડી માં જાણ કરો કે તમે મંગિયો છે .તો જ આપો.ત્યાં સુધી કોઈ ને પણ ઓટીપી આપવો નહિ .આંગણ વાડી નો ફોન નંબર હંમેશા તમારા તમારા મોબાઇલ માં સેવ રાખો .
લોકો ની આખી જિંદગી ની કમાણી જતી રહે છે
ઓનલાઇન ફરીયાદ કરી શકો છે
તમારા સાથે આવા પ્રકાર સાઇબર અપરાધ થયો હોય તો
તરત જ ડાયલ કરો
ડાયલ કરો = 1930
અથવા તો =www.cybercrime.gov in
પર જઈ ને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો
તમારા નામ થી અન્ય કોઈ નંબર તો નથી ચાલી રહીયો ને એ ચેક કરવા માટે =www.sanchar sathi.gov.in. પર જઈ ને ચેક કરી શકો છો


ટેલીગ્રામ ટાસ્ક સ્કેમ=    • Telegram task scam.  ટેલીગ્રામ ટાસ્ક ...  
ડેટા એન્ટ્રી જોબ સ્કેમ=   • data entry job scam ( ડેટા એન્ટ્રી જો...  
ડિજીટલ એરેસ્ટ સ્કેમ=   • 🖥️digital arrest scam.(ડિજીટલ  એરેસ્ટ...  
ફેંક કોલ સ્કેમ=   • Ek j call Ane bank account saaf (એક જ...  
આ વીડિયો અન્ય લોકો સુધી મોકલો જેથી કરી ને લોકો ને જાગૃત થાય અને આવા સ્કેમ નો શિકાર ન બને
My insta id= rinkesh3483
My facebook id=Rinkesh prajapati
જૉ તમારા સાથે અન્ય કોઈ સાયબર અપરાધ થયો હોય તો
આના દ્વારા મને મેંસેજ કરી ને પણ જણાવી સકો છો જેથી કરી ને તમારી વાત લોકો સુધી પહોંચાડી સકુ .
આ વીડિયો બનાવવાનો હેતુ ફકત એ જ છે કે લોકો જાગૃત થાય અને આવા સાઇબર સ્કેમ નો શિકાર થતાં બચી સકે

અન્ય કોઈ માહિતી માટે મારો કોન્ટેક્ટ કરી શકો છો =7984167115
#cybersecurity #surat #gujrat #1930 #cyberawareness #aanganwadi #aanganwadinews #cybercrime #scammer #frod

Комментарии

Информация по комментариям в разработке