Ghat Ma Girdhari Ne Manma Morari | Shrinathji Bhajan Gujarati | ઘટમાં ગિરધારી ને મનમાં મોરારી

Описание к видео Ghat Ma Girdhari Ne Manma Morari | Shrinathji Bhajan Gujarati | ઘટમાં ગિરધારી ને મનમાં મોરારી

Ghat Ma Girdhari Ne Manma Morari | Shrinathji Bhajan | Gujarati Bhajan | ઘટમાં ગિરધારી ને મનમાં મોરારી

🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
http://bit.ly/NovaGujarati

📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
https://www.NovaSpiritualIndia.com

Popular Videos
🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji -    • Mara Ghat Ma Birajta Shrinathji | Shr...  
🙏🏻 Mane Pyaru Lage Shreeji Taru Naam -    • Mane Pyaru Lage Shreeji Taru Naam | S...  
🙏🏻 Kanji Tari Maa Keshe -    • કાનજી તારી મા કેશે Kanji Tari Maa Kes...  
🙏🏻 Mandir Taru Vishva Rupalu -    • Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ ...  
🙏🏻 Dakor Na Thakor -    • ડાકોર ના ઠાકોર Dakor Na Thakor | Shri...  
🙏🏻 Dwarika No Nath Maro -    • દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે Dw...  

Full Audio Song Available On
🎧 Jio Saavn - https://bit.ly/4bBumAA
🎧 Gaana - https://bit.ly/3RTb6rd
🎧 WYNK - https://bit.ly/3RTbciz
🎧 Spotify - https://bit.ly/3RZiDoD
🎧 Apple Music - https://bit.ly/4cR2glV
🎧 Amazon Music - https://bit.ly/3VTdIH6

Set 'Ghat Maa Girdhari Mann Ma Murari' song as your Mobile Callertune (India Only)
🎵 Vodafone Subscribers Dial 53715078072
🎵 Idea Subscribers Dial 53715078072
🎵 BSNL (South / East) Subscribers sms BT 15078072 To 56700

Credits:
Title: Ghat Maa Girdhari Mann Ma Murari
Singer: Sarika Singh
Lyrics: Traditional
Music Director: Girish Mehta
Edit & Gfx : Prem Graphics PG
Label: Music Nova

Lyrics:
ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

હ્રુદયે વસે રે કાન્હ
Hrudaye Vase Re Kanh
પ્યારો વલ્લભ પ્રભુ
Pyaaro Vallabh Prabhu

હ્રુદયે વસે રે કાન્હ
Hrudaye Vase Re Kanh
પ્યારો વલ્લભ પ્રભુ
Pyaaro Vallabh Prabhu

છેટો નથી રે
Chheto Nathi Re

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

મનમાં ગોકુળિયો ને
Mann Ma Gokuliyo Ne
મનમાં વનરાવન
Mann Ma Vanraavan

મનમાં ગોકુળિયો ને
Mann Ma Gokuliyo Ne
મનમાં વનરાવન
Mann Ma Vanraavan

મનમાં યમુનાજીનો
Mann Ma Yamunaji No
આરો વલ્લભ પ્રભુ
Aaro Vallabh Prabhu

મનમાં યમુનાજીનો
Mann Ma Yamunaji No
આરો વલ્લભ પ્રભુ
Aaro Vallabh Prabhu

છેટો નથી રે
Chheto Nathi Re

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari
ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

લીપ્યું ગોપ્યું રે મારા
Lipyu Gopyun Re Mara
અંતરનું આંગણું
Antar Nu Aanganu
લીપ્યું ગોપ્યું રે મારા
Lipyu Gopyun Re Mara
અંતરનું આંગણું
Antar Nu Aanganu

આંગણીયે તુલસીનો પ્યારો
Aanganiye Tulsi No Pyaaro
વલ્લભ પ્રભુ
Vallabh Prabhu

આંગણીયે તુલસીનો પ્યારો
Aanganiye Tulsi No Pyaaro
વલ્લભ પ્રભુ
Vallabh Prabhu

છેટો નથી રે
Chheto Nathi Re

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Maa Murari

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

શ્યામ સલોણો મારા
Shyam Salono Mara
નયનો માં રહેતો
Nayano Ma Raheto
શ્યામ સલોણો મારા
Shyam Salono Mara
નયનો માં રહેતો
Nayano Ma Raheto
રગરગ માં રમનારો
Ragrag Ma Ramnaro
પ્યારો વલ્લભ પ્રભુ
Pyaro Vallabh Prabhu
રગરગ માં રમનારો
Ragrag Ma Ramnaro
પ્યારો વલ્લભ પ્રભુ
Pyaaro Vallabh Prabhu

છેટો નથી રે
Chheto Nathi Re
ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

શ્રીજી નો રંગ મારી
Shri Ji No Rang Mari
વૈષ્ણવ નો સંગ રે
Vaishnav No Sang Re

શ્રીજી નો રંગ મારી
Shri Ji No Rang Mari
વૈષ્ણવ નો સંગ રે
Vaishnav No Sang Re

વૈભવ નો સતવારો
Vaibhav No Satvaro
પ્યારો વલ્લભ પ્રભુ
Pyaro Vallabh Prabhu

વૈભવ નો સતવારો
Vaibhav No Satvaro
પ્યારો વલ્લભ પ્રભુ
Pyaro Vallabh Prabhu

છેટો નથી રે
Chheto Nathi Re

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

ઘટમાં ગિરધારી ને
Ghat Ma Girdhari Ne
મનમાં મુરારી
Mann Ma Murari

Join Us
⦿ YouTube: http://bit.ly/NovaGujarati
⦿ Facebook:   / novaspiritualindia  
⦿ Instagram:   / nova.spiritual.india  
⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp
⦿ Website: https://www.medianova.in

#GhatMaGirdhari #Prabhatiya #GujaratiBhajan

Комментарии

Информация по комментариям в разработке