પતંગનું મસ્ત નવું ભજન લખેલું છે | સુરેખાબેન

Описание к видео પતંગનું મસ્ત નવું ભજન લખેલું છે | સુરેખાબેન

પતંગનું નવું ભજન લખેલું છે | સુરેખાબેન #newsong #uttrayan2023



ઉત્તરાયણ સ્પેશિયલ ભજન | ભજન લખેલું છે | સુરેખાબેન #ઉતરાયણ #uttrayan2023


Lyrics:- Ravi Panchal
Singer :- surekhaben panchal



આજ ઉત્તરાયણ આવી હૈયામાં મોજ લાવી
મારા ભાઈઓ પતંગ ઉડાડો મોજથી
પતંગ આકાશમાં ઉડાડતા પંખીનું રાખજો ધ્યાન
મારા ભાઈઓ પતંગ ઉડાડો મોજથી
ચાઇના દોરી ના લાવશો લોકોના જીવ બચાવશો
મારા ભાઈઓ પતંગ ઉડાડો મોજથી
દોરો વાપરજો કાચો પંખીની કપાય ના પાંખો
મારા ભાઈઓ પતંગ ઉડાડો મોજથી
ચાઈનીઝ તુકકલ ના ચગાવો પર્યાવરણ નું ધ્યાન રાખો
મારા ભાઈઓ પતંગ ઉડાડો મોજથી
તલની ચીકી ખાશો સાથે ઊંધિયું જલેબી ખાશો
મારા ભાઈઓ પતંગ ઉડાડો મોજથી
ધાબા ઉપર ધ્યાન રાખીએ જોજો નીચે ના પટકાઈયે
મારા ભાઈઓ પતંગ ઉડાડો મોજથી
આજ ઉત્તરાયણ આવી હૈયામાં મોજ લાવી
મારા ભાઈઓ પતંગ ઉડાડો મોજથી

#આજઉત્તરાયણઆવી
#aajuttarayanaavi
#bhajan
#krishnabhajan
#pjalaramstudio
#surekhabenpanchalnabhajan
#gujaratibhajan
#jalarambhajanmandalhimatnagar
#gujaratibhajan
#kirtan

Комментарии

Информация по комментариям в разработке