Rath Yatra : અમદાવાદના શાહપુરથી પસાર થઈ રહી છે રથયાત્રા, જુઓ લાઇવ

Описание к видео Rath Yatra : અમદાવાદના શાહપુરથી પસાર થઈ રહી છે રથયાત્રા, જુઓ લાઇવ

#rathyatra #ahmedabadrathyatra #ahmedabad #gujaratnews

આ છે અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાનો નજારો.
ભગવાન જગન્નાથની દેશના જુદા-જુદા ભાગોમાં નીકળતી રથયાત્રામાંથી ત્રણ એવી છે જે સદીઓ જૂની છે, પણ તેમાંથી પુરી અને અમદાવાદ નગરમાં નીકળતી રથયાત્રા વધારે જાણીતી બની છે. ત્રીજી રથયાત્રા કોલકાતા નજીક હુગલી નદીના કિનારે મહેશ નામના નગરની છે, જેની આ વખતે 626મી યાત્રા નીકળશે.
અલબત્ત, સૌથી જૂની રથયાત્રા પુરીની ગણાય છે - પુરાણ કાળથી તે ચાલતી આવે છે માન્યતાને આધારે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке