રાંઝણ કે રાંઝણીનો દુ:ખાવો | મેડિકા પેઈન મેનેજમેન્ટ પ્રશંસાપત્ર

Описание к видео રાંઝણ કે રાંઝણીનો દુ:ખાવો | મેડિકા પેઈન મેનેજમેન્ટ પ્રશંસાપત્ર

શ્રીમતી ગીતાબેન શાહ સાઇટિકાના લીધે પગના દુ:ખાવાથી પીડાય રહ્યા હતા. ગીતાબેનના પોતાના શબ્દો માં, "પહેલા હું ઉભા રહીને બહુ કામ નહોતી કરી સકતી હવે ઉભા રહીને કામ કરી શકું છું. ચાલી પણ નહોતી સકતી, હવે તો ચાલી પણ શકું છું, વધારે ચાલી શકું છું. ઊંઘ પણ બરાબર આવે છે. ડોક્ટરનું સ્વભાવ બહુ સરસ છે અને તમારું અડધું પેઈન ઓછું થઇ જાય છે એમને મળવાથી."

અમારા ઓર્થોપેડિક સર્જન અને પેઈન મેનેજેમેન્ટ ડોક્ટર સાથે કન્સલ્ટેશન બુક કરવા માટે કોલ કરો: અમદાવાદ ક્લિનિક: +91-9106092301, સુરત ક્લિનિક: +91-93287 03608
અમારી વેબસાઇટ અહીં જુઓ: www.medicastemcells.com
અથવા અમને ઈ-મેઈલ કરો: [email protected] , [email protected]

Комментарии

Информация по комментариям в разработке