Hal Vala Mane Gadhpur Dekhad | Kishan Raval | Sand Art Video | વાલા મને ગઢપુર દેખાડ

Описание к видео Hal Vala Mane Gadhpur Dekhad | Kishan Raval | Sand Art Video | વાલા મને ગઢપુર દેખાડ

#kirtanlyrics
👉 popular Kirtan -    • નવરાત્રિ સ્પેશ્યલ ગરબો 2022 | Chhel C...  
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘
અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
Enjoy & stay connected with us!
👉 Like us on Facebook :   / kirtanlyrics  
👉 Follow us on Twitter :   / kirtanlyrics  
👉 Follow us on Instagram :   / kirtanlyrics  
.....................
Song : Hal Vala Mane Gadhpur Dekhad
Singer : Kishan Raval
Music : Shankar Prajapati
Recording : Rhythm Recording Studio ( Ravi-Bhavik)
Sand Art : Sarvam Patel
Cinematography : Divakar Singh
Editing : Omprakash
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
...................................
હાલ વાલા મને ગઢપુર દેખાડ રે ગોપીનાથ રે
વાલા રહી ના શકું તમ વિના
હાલ વાલા મને ઘેલામાં નવડાવ રે ગોપીનાથ રે
શ્રીજી રહી ના શકું તમ વિના
દાદાને દરબાર જાવું જી, આથમણે દરબાર રે
દાદાને દરબાર જાવું જી, ઉગમણે દરબાર રે
લીંબતરુની છાયે જાગે પ્રીત મારી ગોપીનાથ રે
વાલા રહી ના શકું તમ વિના
લક્ષ્મીવાડી લાલ તારી જી, રૂડી ને રળિયામણી હો
લક્ષ્મીવાડી લાલ તારી જી, સારી ને સોહામણી હો
સૂર તારા અક્ષરઓરડીયે, સુણાવ ગોપીનાથ રે
શ્રીજી રહી ના શકું તમ વિના
ઘેલા નદીના ઘાટે જાવું જી, ખળખળીયામાં નાવું રે
ઘેલા નદીના ઘાટે જાવું જી, સહસ્ત્ર ધરે નાવું રે
પ્રિય તારા કીર્તન ગાઈ, જુવે અમૃત વાટ રે
વાલા રહી ના શકું તમ વિના
...................................
#valamvalida #Harikrushnahughelothayo #Gadhpurwala
#merikardonaiyapaar #chalosakhimalavane #Valamvalida
#Liveyagna #Swaminarayanyagna #Sardharyagna #Gopalanandswamibijmantra #Gopalanandswamimantrayagna
#Livekatha #Gharsabha #Nityaswarupdasji #Swaminarayankatha #Livekatha #લાઈવકથા #ઘરસભા #swaminarayankatha #સ્વામિનારાયણ #sardharkatha #નિત્યસ્વરૂપસ્વામી #રાત્રિકથા #newvidio #familysabha #nightkatha #ravisabha #રવિસભા #swaminarayandhun #swaminarayannonstopdhun #સ્વામિનારાયણધૂન #સ્વામિનારાયણકિર્તન #swaminarayankirtan #સરધારકથા #આસ્થા #aasthatv #aasthabhajan #aasthabhajanlive #આસ્થાભજન #livesatsang #satsanglive #સત્સંગ #સત્સંગલાઈવ #घरसभा #घरसभालाइव #sundaysabha #सत्संग #सतसंगलाईव #आस्थालाईव #आस्थाभजन #आस्थाभजनलाईव #सरधारकथा #Corona #Coronakatha
#swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #kundaldham #shangardarshan #Kundalmandir #Vadtalmandir #Bhujmandir #kalupurmandir #junagadhmandir #dholeramandir #Gadhadamandir #sarangpurmandir #Sundarvarghanshyam #swaminityaswaruodasji #Saawarosalona #SwaminarayanKirtan #swaminarayan #Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Swaminarayanyagna #Sardharyagna #Gopalanandswamibijmantra #Gopalanandswamimantrayagna

Комментарии

Информация по комментариям в разработке