Padma Shri Raghuveer Chaudhari | Jananpith Award Purskrut | Gujarati Sahitya | Conversation | Jalso

Описание к видео Padma Shri Raghuveer Chaudhari | Jananpith Award Purskrut | Gujarati Sahitya | Conversation | Jalso

#jalso #gujarati #sahitya #gujaratiliterature
છેલ્લા પાંચેક દાયકાથી ગુજરાતી સાહિત્ય જગતની સેવામાં પરોવાયેલા પદ્મ શ્રી રઘુવીર ચૌધરી સાહેબથી કોણ અજાણ હોય ? તેમની લેખન યાત્રાની સફર જેટલી રોચક છે એટલી જ એમની જીવન યાત્રા પણ. આ podcast આપને ગુજરાતી ભાષા સાહિત્યની આજની તસવીરથી વાકેફ કરાવશે. આ સંવાદ અદ્ભુત એટલા માટે છે કે, રઘુવીર ચૌધરી સાહેબના નિવેદન અને અભિવ્યક્તિ આપણને એક નવી દિશા અને નવો વિચાર તરફ લઇ જશે. તેમની સાથેના આ સંવાદમાં આપ ગુજરાતી ભાષાને, ગુજરાતી ભાષાના સુવર્ણ ઈતિહાસને તેમજ વર્તમાન સમયમાં સાહિત્યજગતની સ્તિથિને સમજી શકશો, માણી શકશો.

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicandpodcastapp  
Download Jalso app : www.jalsomusic.com

Timestamps:

00:00 – Introduction
02:40 – પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તે માટે કઈ લાગણી અનુભવો છો?
04:20 – તમારા વતનને તમે આજે કઈ રીતે યાદ કરો છો?
07:40 – શું ગામડાઓ હવે ભાંગતા જાય છે?
10:00 – યુવાનોને જો ગ્રામ્યજીવન તરફ વાળવા હોય તો આપણે શું ભૂમિકા ભજવવી જોઈએ?
10:45 – તમે વતન છોડીને અમદાવાદ કઈ રીતે આવ્યાં અને કઈ ક્ષણ ઉપર તમને એમ થયું કે મારે લેખક બનવું છે?
14:14 – કવિતા માટેનો પ્રેમ શું હજી પણ જીવંત છે?
15:05 – ‘અમૃતા’ કૃતિ વિશે
20:10 – ‘અમૃતા’ કૃતિનું આજે પણ ખૂબ વધુ વાંચન થવા પાછળનું કારણ
21:15 – આપ ની સૌથી પ્રિય નવલકથા કઈ છે?
23:37 – ‘અમૃતા’ કૃતિથી બીજી કૃતિઓ ઢંકાઈ ગઈ એવું તમને લાગે છે?
24:45 – ‘અમૃતા’ કથામાં એ પાત્ર કોણ છે?
25:44 – આધુનિકતા ના પ્રવાહથી તમે કઈ રીતે જુદા પડ્યા?
28:23 – 60’s ના એ ગાળાને યાદ કરો તો કયા સાહિત્યકારસૌથી વધુ યાદ આવે છે?
31:00 – સાહિત્યની દ્રષ્ટિએ આજની પેઢીને કઈ રીતે જુઓ છો?
35:55 – કયા ભારતીય સર્જકે તમને ખૂબ પ્રભાવિત કર્યા છે?
37:21 – હિન્દી ભાષામાં તમે અધ્યાપક બન્યા તે પસંદગી પાછળનું કારણ?
38:25 – જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યારે શું લાગણી અનુભવી?
39:25 – પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી સાથેના સ્મરણો
43:27 – એ જુનો સમય યાદ આવે છે?
44:08 – પારુ બા ની યાદ આવે છે?
45:38 – પારુ બા ને આપ ની કઈ કૃતિ સૌથી વધુ ગમતી?
46:44 – પરિષદ અને અકાદમી વચ્ચે કેમ સુલજતું નથી?
49:00 – શું તમે કવિ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરો છો?
49:35 – ‘ગોકુળ-મથુરા-દ્વારકા’ કૃતિ વિશે
52:56 – ગાયનના શોખ વિશે
54:17 – અત્યારે સમય કઈ રીતે પસાર કરો છો?
55:00 – અમદાવાદમાં ક્યાં બહાર જવાનું પસંદ કરો?
55:30 – પ્રવાસના શોખ વિશે
56:50 – ગુજરાતી ભાષાની વર્તમાન સ્તિથિ વિશે
58:12 - ઉભરતા લેખકો માટે
01:02:40 – નાટ્યસાહિત્ય વિશે
01:04:35 – આ સમયે તમને કોઈ અફસોસ, કોઈ અવસાદ છે?
01:05:44 - End

#podcast #conversation #literature #gujarati

Комментарии

Информация по комментариям в разработке