UPSC AIR - 506 | UPSC Topper કંચનબેન ગોહિલની સફળતા પાછળની તેમની તૈયારી અને જીવનશૈલીની વાતો

Описание к видео UPSC AIR - 506 | UPSC Topper કંચનબેન ગોહિલની સફળતા પાછળની તેમની તૈયારી અને જીવનશૈલીની વાતો

Ms. Kanchanben Gohil (UPSC AIR - 506)

સફળતા જેમતેમ નથી મળતી, સફળતા શિસ્ત, સંયમ અને સંઘર્ષ માગે છે.
હાલમાં જ જાહેર થયેલ પરિણામ UPSC CSE - 2023 ની પરીક્ષામાં ગુજરાતનાં 25 વિદ્યાર્થીઓને સફળતા મળી છે. એમાંના એક વિદ્યાર્થી એવા મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ફાચરિયા ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા કંચનબેન ગોહિલે UPSCની સિવીલ સર્વિસીઝની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 506મો રેન્ક મેળવ્યો છે. છેલ્લાં 4 વર્ષથી ભારતની અતિ કઠિન ગણાતી આ પરીક્ષાની તૈયારી કરતી સૌરાષ્ટ્રની ઉમેદવારે બીજા પ્રયત્ને જ સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરી છે. વર્ષ 2022માં તેણે પ્રથમ વખત પ્રીલિમ પરીક્ષા આપી હતી. જોકે એમાં સફળતા ના મળી હોવાથી ફરીથી વધુ મહેનત સાથે આ વખતે પરીક્ષા આપી જેમાં તેને સફળતા મળી હતી. તો ચાલો મિત્રો આપણે જાણીએ તેમની સફળતા પાછળની તેમની તૈયારી અને જીવનશૈલીની વાતો જેથી યોગ્ય માર્ગદર્શન મળી રહે...!


📲 We are Social.
Follow us on your favorite social media sites :-

1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp
2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus
3) Telegram : https://telegram.dog/GPSC_Online_app
4) Instagram : https://bit.ly/websankul_insta
5) Facebook : http://bit.ly/Websankul_facebook
6) Website : https://websankul.org/
7) Twitter :   / websankuloffice  

👉 SSC, Banking By WebSankul YouTube Channel Link :    / sscbankingbywebsankul  

#upscresult2024 #upsctopper #upscaspirants

📲 Application HelpLine Numbers :

1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054522779
5) 7777991367
6) 6356239165
7) 9054522775


WebSankul | upsc topper | upsc gujarati medium | upsc hindi medium | upsc result 2023 | upsc result 2024 topper list | upsc result 2023 final result | upsc result 2023 topper | upsc result 2023 hindi medium | upsc result 2024 | upsc cse final result 2024 | upsc main result 2024 | upsc 2024 | upsc topper 2024 | upsc 2024 exam date | upsc 2024 preparation | upsc pre 2024 | upsc 2024 exam | upsc toppers 2024 | upsc 2024 pattern | યુપીએસસી | aditya srivastava upsc topper | upsc rank 1 aditya srivastava | upsc rank 506 2024 | UPSC Result | UPSC Result 2024 | upsc air 506 | upsc topper kanchanben gohil | upsc topper in gujarat | upsc topper gujarati | civil services result 2024

Комментарии

Информация по комментариям в разработке