ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે ZULO ZULO HARIVAR HINDOLE

Описание к видео ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે ZULO ZULO HARIVAR HINDOLE

#hindola #KIRTAN #sanskardham

ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે
INSPIRED BY :- H.H SADGURU SHREE RAMKRUSHNADASJI SWAMI - SANSKARDHAM DHRANGADHRA
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
ALBUM :- HINDOLA KIRTAN
LYRICIST :- PREMANAND SWAMI
KIRTAN :- ZULO ZULO HARIVAR HINDOLE
SINGER :- NIRVESH DAVE
COMPOSER & MUSIC DIRECTOR :- HASHMUKH PATADIYA & SSGDGROUP
RECORDED AT :- TRUPTI RECORDING STUDIO AND BRAHMANAND DIGITAL STUDIO-DHRANGADHRA
MIXING BY :- BRAHMANAND DIGITAL STUDIO-DHRANGADHRA (MAHESHBHAI & PARESHBHAGAT)

VIDEO EDITING BY :- DHARMIK VAGHELA (SURAT) & SSGDGROUP
ARRANGED BY : SSGDGROUP
© 2020 SANSKARDHAM GURUKUL DHRANGADHRA

#kirtan #swaminarayan #hindola #Spiritual #Peaceful
#nirveshdave

**********************


JAY SWAMINARAYAN.....
નવા આવનાર વિડીયો મેળવવા સબસ્રકાઈબ કરો
ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .

(Spiritual with Peaceful knowledge - SAGAR KATHA - सागर कथा , 2020 )
by Sadguru Shree Ramkrushnadasji swami
Founder of Shree Swaminarayan Sanskardham Gurukul - Dhrangadhra
@
SSGD
*************************************
*************************************
Social Sites :
Offcial youtube :    / sanskardhamdhrangadhra  
   / ssgdgroup  
Brahmanand Vidhyalaya
   / @brahmanandvidyalayassgd  
whatsapp +91 8128683503
FB :   / sanskardhamgurukul  
twitter :   / sanskardham  
instagram :   / shreehari_ssgd  
website : www.ssgd.org
app : https://play.google.com/store/apps/de...
telegram : t.me/SANSKARDHAM

Lyrics :
ઝુલો ઝુલો હરિવર હિંડોળે , નીરખી રાખું નયણાંની કોરે. ઝુલો

ઘણે ઘણે હેતે હું ઝુલાવું, હિંડોળા આગે ઉભી ગાવું;
જોઇ જોઇ તમને રાજી થાઉ` . ઝુલો૦ ૧

આવો ઘનશ્યામ રસીકવર છેલા, હિંડોળે ઝુલાવું અલબેલા;
ઝુલાવું હેતે રંગરેલા. ઝુલો૦ ૨

રેશમદોરી કરમાં કાજુ લઇને, ઝુલાવું ખમા રે ખમાં કહીને;
જોવું મુખ વારણીયાં લઇને. ઝુલો૦ ૩

ઝુલાવું હેત કરી રસીયા, તમે મારા અંતરમાં વસીયા;
પ્રેમાનંદના પ્યારા રસીયા. ઝુલો૦ ૪

Комментарии

Информация по комментариям в разработке