સેન્ટ મેરીસ નડિયાદ ખાતે ક્રૂસના માર્ગની ભક્તિ ક્રિએટિવ રીતે ભજવાઈ | Way of the cross in Nadiad

Описание к видео સેન્ટ મેરીસ નડિયાદ ખાતે ક્રૂસના માર્ગની ભક્તિ ક્રિએટિવ રીતે ભજવાઈ | Way of the cross in Nadiad

જોનારની આંખો આસુથી ભરાઈ આવી. ગઈકાલે પવિત્ર શુક્રવાર સવારે નિર્મલ મિરિયમ ચર્ચ (સેન્ટ મેરીસ) નડિયાદ ખાતે યુવાનો અને વડીલો દ્વારા ક્રૂસના માર્ગની ભક્તિ પાત્રો દ્વારા ભજવવામાં આવી હતી.

આ સમયે કરુણ દ્રશ્યો જોઈ ઘણા શ્રદ્ધાળુઓની આંખો ભીંજાઈ ગઈ હતી અને બે હાજર વર્ષ પહેલા બનેલી ઐતિહાસિક ઘટનાની અનુભૂતિ કરી હતી.

આ સમગ્ર સ્ક્રીપટ તૈયાર કરનાર રેવ. ફાધર જીગ્નેશ મેકવાન અને તેમની ક્રિયેટિવ ટિમ, ભજવનાર ટિમ અને સભાપુરોહિત રેવ. ફાધર રમેશ મેકવાનના આયોજન દ્વારા મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓ પ્રભુ ઈસુની વેદનાની અનુભૂતિ કરી હતી

Brotherhood, Love and Peace
   / bbnbhumel   BBN Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.
#wayofthecrossnadiad
#nadiadchurch
#stmarysnadiad
#livewayofthecross
#jesus
#bible
#easter
#paskha
#taprutu
#enactwayofthecross

Комментарии

Информация по комментариям в разработке