Dwarka Ahirani Maharas : 37, 000 મહિલાઓનો દ્વારકામાં મહારાસ, જાણો કેવી રીતે થયું આયોજન.

Описание к видео Dwarka Ahirani Maharas : 37, 000 મહિલાઓનો દ્વારકામાં મહારાસ, જાણો કેવી રીતે થયું આયોજન.

#ahir #ahirani #raasgarba #dwarka #gujaratinews
સાડત્રીસ હજાર મહિલાઓનો એકસાથે રાસ. આવો નજારો તમે કદાચ જ જોયો હશે. દ્વારકામાં હતું આ મહારાસનું આયોજન. દ્વારકાના એસએસસી ગ્રાઉન્ડમાં અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠને આ આયોજન કર્યું જેમાં આહીર સમાજનાં 37,000 કરતાં વધુ મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસમાં ભાગ લીધો.
વીડિયો - અહેવાલ- દર્શન ઠક્કર, ઍડિટ- સંદીપ યાદવ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке