Kadlani jod કડલા ની જોડ ખંભાળા નવરાત્રી

Описание к видео Kadlani jod કડલા ની જોડ ખંભાળા નવરાત્રી

શિવ સાઉન્ડ ગુજરાતી આ ચેનલના માધ્યમથી નવા નવા , ભજન , ગરબા , રામામંડળ , નવરાત્રિ આખ્યાન ,આરતી ,ધૂન તમારા સુધી પહોચાડીને પ્રતિભાશાળી ગાયકોને પ્રસિધ્ધિ અપાવવાનો આ નાનો પ્રયત્ન છે . તમારા મનગમતા ગાયકના ભજન ,ગરબા , આરતી , ગીત પ્રાપ્ત કરવાનો એક માત્ર સ્થળ છે . તમારા માટે વધુમાં વધુ લોકપ્રિય ગીતો લાવવાનો અમારો પ્રયત્ન છે . તમારા અમુલ્ય પ્રતિભાવ અને સૂચના 90999 88991 આ નંબર પર comment કરો એટલે અમને જરૂરી બદલાવ માટે મદદ રહેશે . upload કરેલા ગીતો તમારા સુધી સૌથી પહેલા પહોચે તે માટે ચેનલને 👆subscribe👆 કરો અને bell icon પર click કરો . ખુબ ખુબ આભાર..........


💫💫🔱Shiv Sound kansloliya 🔱💫💫

Комментарии

Информация по комментариям в разработке