લીલી લીલી ઓઢણી ઓઢી | Lili Lili Odhani Odhi | Asha Bhosle | Avinash Vyas | Gujarati Geet

Описание к видео લીલી લીલી ઓઢણી ઓઢી | Lili Lili Odhani Odhi | Asha Bhosle | Avinash Vyas | Gujarati Geet

ગીતકાર : અવિનાશ વ્યાસ
સ્વર : આશા ભોંસલે
ફિલ્મ : ઝેર તો પીધા જાણી જાણી (1972)
સ્વરકાર : અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસની કલમે અવતરેલું અને આશાતાઇના કંઠે ગવાયેલું, હળવું એમ છતાં અતિસુંદર એવું ગીત ફિલ્મ ઝેર તો પીધા જાણી જાણીમાંથી. ફિલ્મ તો એટલી ચાલી નહીં પણ આપણા માટે સુંદર ગીતનો વારસો રાખતી ગઈ. શબ્દનો અર્થ અને ગીતનો ભાવ જાળવીને ભારેભરખમ ન લાગે એવું સુંદર મજાનું સ્વરાંકન છે. જયારે કવિ જ સ્વરકાર હોય, અને એય પાછે અવિનાશ વ્યાસ પછી તો વખાણના શબ્દોનીય જરૂર નથી રહેતી. અવિનાશ વ્યાસની કલમ અને સંગીતથી તો દરેક ગુજરાતી પરિચિત છે. પ્રકૃતિ અને પ્રિયજન બંન્નેને સાથે લઇને ચાલતું આ ગીત વારેઘડીએ સાંભળવું ગમે એવું છે. હું તો સવારથી ગણગણું છું.😂😀

#avinashvyas #upendratrivedi #ashabhosle #anupama #gujaratifilm #gujaratimovie #1972 #gujaratikavita #kavita #sangeet #music #sugamsangeet #gujaratisangeet #gujaratigeet #સરગમ #gujarati #gujarat #sahitya #gujaratisahitya #song #gujaratisong #gujaratisongs #geetsangeet #sangeet #culture #gujaraticulture

Комментарии

Информация по комментариям в разработке