શિયાળુ પાકોમા એનપીકે કોન્સોર્ટિયાનો ઉપયોગ | NPK વપરાશમા કાળજી અને પ્રમાણ | જૈવિક ખાતર| NPK Consortia

Описание к видео શિયાળુ પાકોમા એનપીકે કોન્સોર્ટિયાનો ઉપયોગ | NPK વપરાશમા કાળજી અને પ્રમાણ | જૈવિક ખાતર| NPK Consortia

નમસ્કાર મિત્રો

હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.

આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની અગત્યતા શુ છે.
કલ્ચર વાપરતી વખતે શુ ધ્યાન રાખવુ
• કલ્ચર છાયામાં ઠંડકવાળી જગ્યાએ રાખવું
• ભલામણ કરેલ પૂરતા જથ્થામાં કલ્ચર વાપરો.
• વપરાશ વખતે જમીનમાં ભેજ જાળવવો જરૂરી છે
• પટ આપેલા બિયારણને છાંયામાં સૂકવો અને વાવણી વહેલી સવારે કે સાંજે કરો
એનપીકે કોન્સોર્ટિયા : જૈવિક ખાતર વાપરવાની રીત
• એનપીકે કોન્સોર્ટિયાનો ઉપયોગ બીજ માવજત માં કરવો ૧ લિટર પ્રતિ ૧૦૦ થી ૧૨૦ કિલોગ્રામ બીજને પટ આપવો.
• અથવા એક લિટર એન.પી.કે. કોન્સોર્ટિયા ને એક એકરમાં પિયતના પાણી સાથે પાકની શરૂઆતની અવસ્થામાં પાવું.

આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.

વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
૯૫૫૮૨૯૪૮૨૮
#kheti #khedut #ખેડૂત #biofertilizer #npk

Комментарии

Информация по комментариям в разработке