"Girnar Na Neminath Game Chhe"
is an emotional soulful communication with Girnar Mandan, Param Upkaari ....
"SHRI NEMINATH PRABHU"
#neminath #girnar #jainstavan
💠 For Live Bhakti & Such Customized Bhakti Songs please contact Us Mb. 9403624242
🤍 @abhay.sethiya.1
◽CREDITS :
▫️Singer & Lyricist : Abhay Sethiya
▫️Music : Hardik Pasad
▫️Cinematography : Shubham Gundla
▫️Video Editing : Param Path
▫️Vocal Recording : Mehboob Studio
▫️ Music Label : JOGIYA
▫️ Concept : Abhay Sethiya
▫️ Studio Set Up : Saggam Events
🔸 Special Thanks 🔸
◽ Guidance : Neetaben Pradeep Shah
◽Co Artists :
• Darshan Bafna
• Gagan Kataria
• Dev Kawad
• Darshan Jain
• Nikhil Sanghvi
◽Help & Assistance :
• Yogesh Dhulam
• Shivshankar Bhure
-----------------------------------------------------------
"નેમિનાથ ગમે છે"
( Song Lyrics in Gujarati )
હે નેમિનાથ દાદા,
તારા ચરણોની ની ધૂળ, મારા માટે ચંદન છે.
મન ને મારા બહુજ ગમે, એ તારું બંધન છે.
સુખ મળ્યું છે અલૌકિક મને, તારા દીદાર થી.
સંજોગો તારા દર્શન ના સદા બને, એવા હ્રિદય સ્પંદન છે, એવા હ્રિદય સ્પંદન છે.....
જોઇ મૂરત તમારી, ભીની છે આંખ અમારી.
સાંભળો વ્હાલા નેમી, નાની અરજી મારી.
છોડી ને તને જગત નો, સાથ ખોટો લાગે.
ચાલે તારા ભરોસે, જિંદગી આ મારી.
નેમિ નેમિ નામ રટિ ને થાવુ છે ભવપાર, મને થાવુ છે ભવપાર.
હૈયુ તમારુ, સ્મરણ કરે છે
આ હૈયુ તમારુ ધ્યાન ધરે છે.
ગિરનાર ના નેમિનાથ ગમે છે....
હો હો હો...
ગિરનાર ના નેમિનાથ ગમે છે.
રાજુલ તમારી, વાટ જુવે છે,
આ રાજુલ તમારી, વાટ જુવે છે.
ગિરનાર ના, નેમિનાથ ગમે છે....
હો હો હો...
ગિરનાર ના નેમિનાથ ગમે છે.
2nd Stanza :
તમે છો વીર વીરલ, અમે કર્મોં થી ઘાયલ.
આખો સંસાર બન્યો છે, તારી કરુણા નો કાયલ.
મારુ સૌભાગ્ય મુજ પર, નેમ નજરો પડી છે.
પ્રીત માં તારી હું તો, બન્યો છું ઘેલો શ્યામળ / શામળ.
નેમિ નિરંજન, ભવદુઃખ ભંજન, આતમ ના અણગાર,
નેમિ સિદ્ધશિલા શણગાર.
સ્વામી તમારો, દાસ કહે છે,
એક એક મારો, શ્વાસ કહે છે.
ગિરનાર ના, નેમિનાથ ગમે છે....
હો હો હો...
ગિરનાર ના, નેમિનાથ ગમે છે.
રાજુલ તમારી, વાટ જુવે છે,
આ રાજુલ તમારી, વાટ જુવે છે.
ગિરનાર ના, નેમિનાથ ગમે છે....
હો હો હો...
ગિરનાર ના, નેમિનાથ ગમે છે.
ગિરનાર ના નેમિનાથ ગમે છે - 2
ગિરનાર ના નેમિનાથ ગમે છે - 2
ગિરનાર ના નેમિનાથ ગમે છે - 2
ગિરનાર ના નેમિનાથ ગમે છે - 2
◽ રચનાકાર : અભય સેઠિયા
--------------------------------------------------------
"नेमिनाथ गमे छे"
( Song Lyrics In Hindi )
हे नेमिनाथ दादा,
तारा चरणो नी धूळ, मारा माटे चंदन छे,
मनने मारा बहुज गमे, ए तारूं बंधन छे,
सुख मळ्युं छे अलौकिक मने, तारा दीदार थी,
संजोगो तारा दर्शन ना सदा बने, एवा हृदय नां स्पंदन छे...
जोई मूरत तमारी, भीनी छे आंख अमारी,
सांभळो व्हाला नेमि, नानी अरजी मारी,
छोडीने तने जगतनो, साथ खोटो लागे,
चाले तारा भरोसे, जिंदगी आ मारी,
नेमि नेमि नाम रटीने, थावू छे भवपार,
मने थावू छे भवपार...
हैयुं तमारूं, स्मरण करे छे,
आ हैयुं तमारु ध्यान धरे छे,
गिरनार नां नेमिनाथ गमे छे....
हो हो हो.. गिरनार नां नेमिनाथ गमे छे...
राजुल तमारी, वाट जुवे छे,
आ राजुल तमारी, वाट जुवे छे,
गिरनार नां नेमिनाथ गमे छे...
हो हो हो.. गिरनार नां नेमिनाथ गमे छे...
तमे छो वीर वीरल, अमे कर्मो थी घायल
आंखो संसार बन्यो छे, तारी करुणा नो कायल,
मारुं सौभाग्य मुजपर, नेम नजरो पड़ी छे,
प्रीतमां तारी हूं तो, बन्यो छु घेलो श्यामळ,
नेमि निरंजन, भवदुःख भंजन, आतम नां अणगार,
नेमि सिद्धशिला शणगार.....
स्वामी तगारो, दास कहे छे,
एक-एक मारो, श्वास कहे छे,
गिरनार नां नेमिनाथ गगे छे...
हो हो हो.. गिरनार नां नेगिनाथ गमे छे...
राजुल तगारी वाट जुवे छे,
आ राजुल तगारी वाट जुवे छे,
गिरनार नां नेगिनाथ गगे छे...
हो हो हो.. गिरनार नां नेगिनाथ गगे छे...
Lyrics By : Abhay Sethiya
Информация по комментариям в разработке