કપાસ માં સુકારા નું નિયંત્રણ સુકારા ની દવાઓ |kapas ma sukara ni dava|કપાસ ની ખેતી |kapas ni kheti

Описание к видео કપાસ માં સુકારા નું નિયંત્રણ સુકારા ની દવાઓ |kapas ma sukara ni dava|કપાસ ની ખેતી |kapas ni kheti

#કપાસ_નું_બિયારણ #કપાસની_ખેતી #કપાસ_નું _સારું_બિયારણ #સુકારો #kapas #sukaro
ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી ના વીડિઓ માં અપને કપાસમાં સુકારો કેવી રીતે અટકાવીએ તેના વિષે માહિતી મેળવશું. જેથી કપાસ ની ખેતી માં વધુ ઉત્પાદન લઇ શકાય તેની વાત કરશું, કપાસમાં ફૂગ થી થતા રોગ થી છોડવા ઓ પીળા પાડીને સુકાય છે અને ઉભા છોડવા સુકાય જાય છે.કપાસમાં સુકરની દવા કઈ વાપરવી જેથી સુકારો અટકાવી શકાય તેની માહિતી આ વીડિઓમાં મેળવશું . કપાસ ની ખેતી
Facebook Page( ફેસબુક પેજ ):-   / agrocare.off.  .
Telegram Channel(ટેલીગ્રામ ):- https://t.me/agrocare_official

અમારી Agrocare channel ને Subscribe જરૂર કરજો. ખેડૂત જગત અને જગત ના તાત ને મદદરૂપ માહિતી આપવા અમે નવા વીડિઓ જરૂર લાવતા રહેશું.
અગત્યની નોધ :- અમે વીડિઓ બતાવેલા દવાની માહિતી નો હેતુ ખેડૂત ની મદદ નો છે. તમે અન્ય કંપનીની વસ્તુઓ વાપરી શકોછો. આ દાવો ઓરીજનલ કંપની ની જ વાપરવી અને દવાનું માપ કંપની પ્રમાણે છે.

Copyright ©2021 AgroCare - All Rights Reserved @AgroCare
#vavetar #utpadan

Комментарии

Информация по комментариям в разработке