ગરબા - ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની આગવી ઓળખ.

Описание к видео ગરબા - ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની આગવી ઓળખ.

ગરબા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની આગવી ઓળખ.ગરબાના બે પ્રકાર છે .પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા .આધુનિક સમયમાં ગરબા એ નૃત્યનું સવરૂપ ધારણ કર્યું છે .સૌ પ્રથમ ગરબો વલ્લભ મેવાડા એ લખ્યો હતો. સૌથી વધુ પ્રસિદ્ધ ગરબો " માં તું પાવાની પટરાણી " છે.ગરબો ગર્ભ દીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે .જેની અર્થ થાય છે કાણાવાળા ઘડામાં દીવો મૂકીને તેની ચારે બાજુ ફરતા ફરતા તાળીઓના તાલે ગાવું ... પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ કહે છે કે "કોઈ પણ ગીતને ગરબામાં ગાય શકાય છે.માત્ર તેના સુર અને તાલ વચ્ચે બહુ જટિલતા ન હોવી જોઈએ"

Комментарии

Информация по комментариям в разработке